SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ જૈનાચાર્ય નાગાર્જુન વલભી નિવાસી હતા. એકદા પાટલીપુત્રના પાદલિપ્તાચાર્ય તીથ યાત્રા કરતા કરતા ઢંકપુરી ( ઢાંક ) આવ્યા ત્યારે નાગાર્જુનને તેમના સમાગમ થયા. તેમની પાસેથી નાગાર્જુન રસસિદ્ધિ પામ્યા અને પછી ગુરુના સ્મરણાર્થે શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુર (હાલનુ` પાલીતાણા) નામનું નગર વસાવ્યુ. અને પર્વત ઉપર જિનચૈત્ય કરાવી ત્યાં મહાવીરની સ્થાપના કરી. તેમજ પાદ્દલિપ્તસૂરિની મૂર્તિ સ્થાપી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઈશુના આર ંભ ઢાળથી અહીં જૈનધર્મના પ્રચાર વિશેષ પ્રમાણુમાં થવા લાગ્યા. ક્ષત્રપકાલ દરમિયાન અહીં જૈનધમ વધુ લોકપ્રિય બન્યા હતા. અર્થાત જૈનધર્મના આ અભ્યુદયકાળ હતા. ઉજ્જયન્ત, ઢાંક, શત્રુજય વગેરે પત પરના જૈન મંદિરા, ખાવાપ્યારાની અને ઉપરકાટની ગુફા આ કાળ દરમિયાન જૈનધર્મની વ્યાપકતા સુચવે છે. વિ. સ. ૩૫૭ (ઈડસ, ૩૦૦ )ના અરસામાં મથુરામાં સ્ક્રન્તિલાચાર્યની અને વલ્લભીમાં નાગાર્જુના ચાયની અધ્યક્ષતામાં જૈન આગમગ્રંથની વાચના તૈયાર થયેલી એ બહુ જાણીતી ખીના છે ઈ. સ. કપમાં જૈન સાધુએમાં ચૈત્યાવાસની છૂટ લેતે સપ્રદાય શરૂ થયું. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઈશુની ચોથી સદી સુધીમાં તે અહીં જૈન ધમ ખૂબ જ લોકપ્રિય બન્યા હતા એમ કદી શકાય. આ સમયમાં થયેા એ મહાન જૈન તત્ત્વજ્ઞાની પ્રવૃત્તિઓ આની સાક્ષી પૂરે છે. અને ન્યાયાવતાર' ગ્રંથા તેમજ મહાવાદીના દ્વાદશારનયચક્ર' ‘પદ્રચરિત’ અને ‘સન્મતિ પ્રકરણટીકા' ગ્રંથા જૈન સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિ છે, જે પણ ક્ષત્રપકાલીન સૌરાષ્ટ્રના જૈન ધર્મના અભ્યુદયનુ સુચન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સ્ક્રન્તિલાચાય અને નાગાર્જુનસુરિની વાચનામાં પાઠભેદ જણાયા. આથી એ વાચનાએને તુસનાત્મક અભ્યાસ કરી અણુગમાની સર્વમાન્ય વાયના તૈયાર કરવાની જરૂર જણાઈ. આ કાર્ય અંગે દેવર્નિંગણી ક્ષમાત્રમણે વલ્લભીમાં ખાસ પરિષદ ખેલાવી અને માથુરી વાસનાને મુખ્ય પાઠે તરીકે રાખી વાલમી વાચનાનાં પાઠાંતર પાદટીપ મૂકયું. હાલ સમસ્ત ભારતના શ્વેતાંબરા આ સમિક્ષિત વાચનાને અનુસરે છે. આ વાચના વીર સંવત ૯૮૦ અથવા ૯૯૩ ( અર્થાત ચાલુ પરંપરા પ્રમાણે વીર સ ંવતને આર્ભ ઈ. પૂ. ૫૨૭માં થયા ગણીએ તે ઈ. સ. ૪૫૩ અથવા ૪૬૬ )માં તૈયાર થઈ. આથી ગુપ્તકાલ દરમિયાન પશુ અહીં જૈનધર્મના પ્રચાર– પ્રસાર ચાલુ રહેલા જણાય છે. મૈત્રકકાલ દરમિયાન પણ વલભી જૈતાનું જાણીતુ કેન્દ્ર બની રહ્યું. વલ્લભીમાં આ કાળ દરમિયાન અનેક જિનાલયેા હતાં; આમાંના એક શાંતિય ચૈત્યમાં વિરોત્રાયઝમાળ લખાયેલું, ત વચન સાહિત્યમાં મુકુટર્માણ સમાન ગણાય છે. ઈ. સ ૭૮૩માં દિગંબર જિનસેન-સુરિએ વઢવાણુના ચૈત્યમાં રહી ‘વિલા જુાળ’ નામે જૈત પુરાણુની રચના કરેલી. સિદ્ધસેન દિવાકરે અને મલ્લવાદીસૂરિએ જૈ ન્યાયના મહત્ત્વના ગ્રંથા સસારને ભેડ આપ્યા છે. સિદ્ધસેન દિવાકરના ‘સન્મતિ પ્રકરણ’બત્રીસી' - પથ્થરનું.....નવુ મંદિર બંધાવેલું. કુમારપાલે ગિરનાર સોલકી રાજાઓએ પણુ જૈનધમના પ્રયારમાં સારા ફાળા આપ્યા હતા ગિરનારના નૈમિનાથના લાકડાના મંદિરને સ્થાને સિદ્ધરાજના દંડનાયક, સજ્જન મંત્રી એ સવ ત ૧ ૧ ૨ ૫ માં www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy