SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષણ સુધી પહોંચેલા મ ણુસને તેના શિક્ષક વિષે પૂછે તે તે અત્યંત પૂજ્યભવથી ગદ્ગદ્ થતા હ્રદયે પેતાના ગુરૂ શ્રી સી. ટી. દવેને જરૂર સભારશે. “ ગુરુ થવું હોય તે શ્રી સીટી વે જેવા થાએ ” એમ આજે પણ આ પ્રદેશમાં કહેવામાં આવે છે આ શ્રી છગનકાલ ત્રિભુવન દવે ભાવનગરમાં ધર્માપરાયણ અને સાહિત્ય પ્રેમ ધરાવનારા ઔદિચ્ય અગિયારસા બ્રાહ્મણના કુટુંબમાં સને ૧૮૭૧માં જન્મ્યા. તેમના પિતા શ્રી ત્રિભુવન નિયરામ દવે સ ંસ્કૃતના મા પડિત હતા અને પેાતાને ઘેર નિઃશુષ્ક રીતે વિદ્યાર્થીઓને ભણાવતા. શ્રી છગનલાલ દવે એ પણ આવા વિદ્વાન પિતા પાસેથી એક નાનપણમાં જ પંચ મહાકાવ્યા અને કૌમુદ્દીના અભ્યાસ કરેલા. તેઓ મેટ્રિકમાં સંસ્કૃત અને અંગ્રેજી લેતા. અંગ્રેજીમાં અનુદિત થયેલ વિકટરહ્યુગાની ‘લા મિઝરેબલ’મહાનવલના અનુવાદ તેમણે ગુજરાતીમાં કરેલે। પણ અપ્રસિદ્ધ જ રહ્યો ‘વસંત' અને ‘સુતિ સુધા’ સામયિકામાં ડ્રગુણુના તખલ્લુસથી તે કાવ્યા પણ લખતા. માજથી ૬૦ વર્ષ પહેલાં મદ્રાસમાં ભરાયેલ સંસ્કૃતના વિદ્વાન પર તેની પરિષદમાં તેએ ગયેલા. શ્રી સી. ટી. વે નિવૃત્ત થયા ત્યારે તેમના માનમાં એકત્ર થયેલ ક્રૂડમાંથી એક શિષ્યવૃત્તિ આજે પણ તેમના પુણ્યસ્મરણુ સાથે સચવાયેલ છે મેખીના કાશીરામ દવે (કવિવર ન્હાનાલાલના ગુરૂ) જેવા ભાવનગરમાં પ શ્રી સી. ટી. દવે ઋષિ જેવા શાંત, સરળ, પ્રેમાળ ઉત્તમ ગુરુ હતા. તેમના શિષ્યામાં ડા. પ્રતાપરાય મોદી, સ્વ. ડી. પી. જોષી વગેરે અનેકના નામ ગણાવી શકાય. સ્વ. પ્રભુરામ ગેારધન ભટ્ટ :- વલ્લભીપુરની તાલુકા શાળામાં વર્ષો સુધી આચાય' તરીકે રહી નાનકડી શાળામાંથા તેને વિશાળ શાળા બનાવનારા સ્મરણીય આચાર્યામાં શ્રી પ્રભુરામન્નાઈનું નામ અવશ્ય મેાખરે છે. વિદ્યાથીએ પ્રત્યેના તેમના મમત્વ અને લાગણી તેમને વિદ્યાર્થીઓના હૃદયમાં પૂજ્ય બનાવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ::: શાંત, નિસ્પૃષ્ઠ જીવન જીવનારા શ્રી પ્રભુરામભાઈ પેતાના સ્ટામાં તે આજુબાજુના ગામની તાલુકા શાળાઓમાં જ્યાં પરીક્ષા લેવા જતાં ત્યાં લોકપ્રિય મની જતાં. અંગત જીવનમાં અત્યંત ધાર્મિક અને અબાજીના ઉપાસક શ્રી પ્રભુરામભાઇ ગીતા ચીંધ્યા અનાસકત માર્ગે ચાલનારા પવિત્ર શિક્ષક હતા. શ્રી પ્રાધ્યાપક વસંતરાય. જી. પંડયા ભાવનગર જીલ્લાના તળાજા ગામમાં તેમના જન્મ ૧૯૨૬ની સાલમાં થયેલેા. તેમના પિતાશ્રી ગૌરીશ કરભ ઈ તળાજા સાંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી અને ભાગવત પારાયણ વાંચવાતી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે. પિતાના આ વારસેા જાળવી શ્રી વસંતભાઇ પંડયા ૧૯૪૮ની સાલમાં ભાવનગરની શામળદાસ કેૉલેજમાં સ`સ્કૃતના વિષય સાથે બી એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયા. અને તેથૅ કાટ તથા ગૌરીશ'કર સુવર્ણ ચંદ્રક મેળવ્યા. અને શામળદાસ કે લેજમાં સંસ્કૃતના ફેલો તરીકે નીમાયા. ૧૯૫૧ની સાલમાં એમ.એ.ની પરીક્ષા ખીજા વર્ગમાં પસાર કરી ૧૯૫૧ થી ૧૯૫૨ પુનાના ડેક્કન કાલેજ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં સંસ્કૃત શબ્દાષ વિભાગમાં રીસ આસીસ્ટન્ટ તરીકે એક વર્ષ કામ કર્યુ. ૧૯૫૨માં મુંબઇ રાજ્યની સરકારી કાલેજમાં વ્યાખ્યાતા તરીકે એમ. એન. કાલેજ વિસનગરમાં જોડાયા. ત્યારબાદ ૧૯૫૪માં અમદાવાદ ગુજરાત કે લેજમાં તેમની સંસ્કૃતના પ્રાધ્યાયક તરીકે નીમણુંક કરવામાં આવી, અને હાસ ત્યાં કામ કરી રહ્યા છે. પ્રાકૃત એ માÜી ભાષાના પશુ તે જાણુકાર છે. અને જૂના શિલાલેખે અને પ્રાચીન આ ભાષાનું સાહિત્ય વાંચી શકે તેવા ગુજરાતમાં જે થાડા જાણુકા છે તેમાં તેનું સ્થાન છે. - સ ંસ્કૃત એ દેવભાષા કહેવાય છે અને આ ભાષાના વિદ્યારામાં સાદાય, નમૃતા અને નીરાભિમાન પણાના સદ્ગુણે સહજ રીતે દેખાતા હૈાય છે શ્રી પડયા તેમના પરિચયમાં આવનાર સૌના માટે આવી છાપ ઉભી કરે છે. તેમના સૌજન્યપણાથી www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy