SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ :3Q: શ્રી શવ'તમ ડી. ભટ્ટની સંગીત લેખન લા કૃતિઓ ભારતિય સગીત સ'સારના ધણા સ ́ગીત માસિકામાં સમય સમય પર પ્રકાશિત થાય છે, જે સ'ગીત કલા કૃતિયા ઘણીજ સુંદર તેમજ શબ્દ ભાવના પ્રાધાન્ય છે, જે કલા પ્રકાશન સંગીત'' ચિરસ યુ. પી, સંગીતકલા વિહાર ’' મુંબઇ, “ સ ંગીત કલા ” ગ્વાલિયર, “ રાગિનિ હાયરસ યુ. પી, “ સંગીત કલાવત ’, વર્ષા, “સગીત માધુરી ' બનારસ ઇત્યાદિ સોંગીત માસિકમાં પ્રશ્નાશિત થાય છે. ભાઇની ગીત કલાકૃતિમાં ઉપનામ “ યશર’ગ’* ધરાવે છે, શ્ર ભટ્ટજીની સંગીત રચનાઓ પ્રત્યે ભારતિય સંગીત સાધકે બણુંજ માન ધરાવે છે. શ્રી ભટ્ટજીએ ભારતના ઘણાંયે સ ંગીત વિદ્યાનાના સ'પ'માં આવી સ'ગીત વિદ્યાના સારા અનુભવ પણ સોંપાદિત કરેલ છે. જેના નામેા સ્વ. પંડીત ઓમકાર નાથજી ઠાકુર ગુરૂશ્રી, પંડીત જસરાજ, માસ્તર વસત, શ્રી દેવધરજી, સ્વર્ગસ્થ પ`ડીત ફીરાજ ક્રામજી, સ્વસ્થ ખાન સાહેબ અબ્દુલકરીમખાં, શ્રી એસ. એ. હાડકરજી, શ્રી એન. વી. ગુણે, શ્રી ક્રાશીનાથ તુલપુલે, રઘુનાથ તલેગાવકર, શ્રી મુકુંદ ધાણેકર, સ્વસ્થ મહારાણા પ્રભાતદેવજી, શ્રીમાન ધરમપુર મહારાજા વિજય દેવજી સાહેબ, શ્રી કુમાર શ્રી નરપતસિંહજી, શ્રી પંકજ મક્ષિક, શ્રી પંડીત ફીરાજ દસ્તુર, શ્રી મેાહિલે સીસ્ટર્સ, શ્રીમતી સુધાદિવેકર, પ'ડીત બાલક્રીષ્ન, કપિલેશ્વરી મુવા. શ્રી કૃપાલાનંદજી મહારાજ પ્રત્યાદિ મહાન ગુણીના સમાગમથી મારા સગીત છાત્તમાં નવું. સન મળ્યું,. સંગીતમાં સાધના સિવાય સિદ્ધિ મળતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નથી, સાચા સંગીત સાધકની પાસે વિશ્વની મહાન સિદ્ધિએ આપ મેળે નાચતી ગાતી આવે છે. સ ંગીંત એ સમુદ્ર છે. તેને પાર કાષ્ટ પામી શકયું નથી. નાદ સમુદ્ર તરનકા સરસ્વતિ કિન વિચાર, દા તુએ કાંધે ધરી તેાય ન પાયા પર શ્રી યજ્ઞાવંત ભટ્ટ રેલ્વે એકાઉન્ટ ઓફીસમાં ભાવનગર પરામાં નેકરી કરે છે, અને રેવેની સખ્ત નેકરીની સાથે દિનરાત સંગીત કળાની સાધનાને પણ અભ્યાસ કરે છે, મીરાં સંગીતાંજલી નામનું અપ્રકાશિત હસ્તલેખિત પુસ્તક પણ પ્રગટ કરાનાર છે. શ્રી ભટ્ટજીના સંગીત સંગ્રહમાં અમુલ્ય સંગીત મશે। ત્યા ગ્રામોફોન રેકડૅમાંંતુ' સંગ્રહ સ્થાન છે. ભટ્ટજીના સંગીતના સુત્રા સંગીત એ માનવ જીવનને આનંદ છે. સંગીતથી જીવનનું દુખ ભૂલી જવાય છે. સંગીત એ માનવ જીવનનુ સાચુ' બન છે. સગીતથી માનવ જીવનના શગ નિવારણ ચાય છે. સંગીત એ પરમાત્માને પ્રસન્ન કરવાનુ અમુલ્ય સાધન છે. સંગીત એ માનવ જીવનને સાચા સાથી છે. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy