SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે દ્વારકાને હસ્તિનાપુર સાથે જોડતે માગ હતું. પ્રાચીન કાળમાં રાજમાર્ગો હશે તેમ માનવાને બીજું કારણ વસ્તીથી દૂર આવેલ પ્રાચીન વાવ-કુવાઓ છે. કવિ ન્હાનાલાલે એકવાર કહેલું કે પહેલાં અમદાવાદથી મુંબઈ જતાં ભાવનગર માર્ગમાં આવતું અને હવે (રલરસ્ત) ભાવનગરથી મુંબઈ જતાં અમદાવાદ રસ્તામાં આવે છે. કરના સેટલમેન્ટ પછી અંગ્રેજી કેદીઓને સાંકળતાં ટ્રક રોડ કરવામાં આવ્યા હતા. એક રસ્તે ઘોઘાથી અમદાવાદ જતો. એક માગ ઝાલાવાડમાંથી ઉત્તર ગુજરાતમાં થઈને માળવે જ. અંગ્રેજ સરકારના વખતમાં વીસમી સદીના બે દાયકા પછી મોટરમાં વ૫રાતાં પટેલ ઉપર બે આના વધારાની જકાત નાખી તેમાંથી પાકા રસ્તા બાંધવા-બંધાવવાનું શરૂ કર્યું ત્યારથી તેવા રસ્તાઓ વધ્યા છે, તેથી આજે સૌરાષ્ટ્રને એક છેડેથી બીજે છેડે માણસ પિતાના વાહનમાં સહેલાઈથી જઈ શકે છે. વાહન વ્યવહારમાં હજી સુધી તે રેલવે મુખ્ય છે. પણ સ્ટીમ લેંચ કે નાની સ્ટીમર દ્વારા ટૂંકી દરિયાઈ મુસાફરી ખાસ કરીને અને અખાતેના એક છેડાથી બીજા છેડા સુધી કરવામાં આવે તે જરૂરનું છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા તેને રેલ્વે કે પ્લેન જોડે સાંકળી શકાય. રેલવેમાં પણ રાજકોટ અને જસદણ લાઈન હજી અભરાઈ ઉપર છે, ભાવનગર તારાપર થઈ નથી, રાજકેટ સેજિત્રા માટે વાતે જ ચાલે છે ત્યાં પછી જામનગરઆમરણ–રબીને તે સ્વપ્નવત જ ગણવી જોઈએ. વ્યાયામ પ્રવૃત્તિને વિકાસ– વ્યાયામ પ્રવૃત્તિની શરૂઆત મહુવામાં ત્યાંના ડોકટર પુરુષોત્તમ વિનાયક કાણેએ સને ૧૯૦૯-૧૦ની આસપાસ શરૂ કરેલી તે ત્રણેક વરસ ચાલી બંધ પડેલી. પછી પિરબંદરમાં બહાઉદ્દીન કેલેજમાં ભણેલ એક ગ્રેજ્યુએટ શિક્ષક સી. એલ. માંકડે કરેલી. જુનાગઢમાં મલે રાજ્ય તરફથી રાખવામાં આવતા. ભાવનગરમાં દક્ષિણામૂર્તિએ શરૂ કરેલ અને આજે સરદાર પૃથ્વીસિંહ નામે જાણતા સ્વામીરાવે મોતીબાગમાં અખાડો છે અને બહાઉદ્દીનભાઈ શેખે તે ચાલુ રાખે. આચાર્યો, અધ્યાપક અને કેળવણીના તિરે– અહિંના તેજસ્વી અધ્યાપકમાં જમશેદજી ઉનવાળા, જિ. ગનિમન, | પ્રિ. સ્કેટ, પ્રે. કાવસજી સંજાના, પ્રો. ગંભીર, પ્રો. બરજોરજી, છે. જેકસનદાસ જેઠાભાઈ કણિયા, પ્રે. ટી. પી. ત્રિવેદી, પ્રે. નરભેશંકર પ્રાણજીવન દવે, પ્રે. વિઠલરાય મહિપતરાય મહેતા, \\in " m {}lTD Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy