________________
શુભેચ્છા પાઠવે છે
અમરેલી એગ્રીકલચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી
અમરેલી (સૌરાષ્ટ)
સ્થાપના ૧૯૫૨. "
ટેલીફોન નં. ૩૪
–અમરેલી માર્કેટયાડ –
ખેતીવાડી ઉત્પાદનને આવતે માલ રેજેજ જાહેર હરરાજીથી વેચાય છે. વેચાણ થયેલ માલને તેલ તે જ દિવસે માર્કેટ યાર્ડમાં જ થાય છે.
વેચાણ થયેલ માલના નાણું માલ વેચાણ થાય કે તરત જ રેકડા ચૂકવાય છે. જ માર્કેટ યાર્ડના કામકાજમાં કમિટીના સ્ટાફની સતત દેખરેખ રહેતી હોવાથી
ખરીદનારને જોઈતા પ્રમાણમાં સાફ માલ મળે છે અને વેચનારને વ્યાજબી દામ મળે છે.
એ રીતે રાષ્ટ્રિય વિકાસમાં માર્કેટ કમિટી નમ્ર ફરજ બજાવે છે.
ગોકળદાસ મેહનભાઈ પટેલ
સેક્રેટરી
હિનભાઈ મુળજીભાઈ પટેલ
ચેરમેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com