SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાવનગર વિભાગીય નાગરિક સહકારી બેન્ક લિ. એટલે સદ્ધરતા................ સલામતી અને સેવાને ત્રિવેણી સંગમ. સ્થાપના-૧૯૫૫ આપનાં નાણાં આકર્ષક વ્યાજે રોકે. વ્યાજના દરે સેવિંગ્સ થાપણો ... .. ... ૫ ટકા સ્પેશીયલ સેવિંગ્સ થાપણ ... .... પ ટકા નોંધ – ૧. સેવિંગ્સ બચત ખાતું રૂ ૫/- પાંચ રૂપિયાથી શરૂ થઈ શકે છે. ૨. સેવિંગ્સ ખાતામાં ચેકબુક પદ્ધતિ છે. ૩. રૂ. ૨૫૦/-ઉપર થાપણ હોય તો વ્યાજ પા ટકા આપવામાં આવે છે. બાંધી મુદત થાપણે – ૩૦ દિવસ માટે ... .. પ ટકા ૯૧ દિવસ માટે ... ... ૬ ટકા ૧૮૨ દિવસ માટે ... ... ૬ ટકા ૧ એક વર્ષ માટે ... . ૭ ટકા ૨ બે વર્ષ માટે .. ... શા ટકા ફોન નંબર ૪૭૨૬ > મેનેજર : ભાવનગર વિભાગીય નાગરિક સહકારી દરબારગઢ, ભાવનગર બેન્ક લી. ભાવનગર. ધી એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટી બોટાદ (છલ્લે ભાવનગર) આ માર્કેટ કમિટીને વિસ્તાર બેટાદ શહેર અને તાલુકાના ૫૩ ગામડાએને છે. બોટાદ માર્કેટ વિસ્તાર ૨૦-૩-૧૯૬૧ ના રોજ જાહેર થયેલ છે. માર્કેટમાં હાલ સુધી સાત ખેતિવિષયક જણસીઓ નિયંત્રણમાં હતી. જેમાં ઘઉં, જુવાર, બાજરો શીંગ (ફોલેલી વગર ફેલેલી), કપાસ (લેહેલો અને વગર લેહેલે ) તલ અને મરચાં છે. ચાલુ સાલથી ગોળનું ખરીદ અને વેચાણ નિયંત્રણમાં લેવામાં આવેલ છે. ના. સરકારશ્રી તરફથી વગ કરણ એજના માર્કેટમાં અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘઉં શીંગ વૈજ્ઞાનિક સાધનોથી તપાસી વર્ગ આપવામાં આવે છે. જેથી ઉત્પાદકોને તેમની મહેનતના પ્રમાણમાં વળતર મળી રહે. તે આશય છે. દરેક પ્રકારની સવલત યાર્ડમાં આપવામાં આવી છે. બજાર બારાનો કાર્યક્ષમ અમલ શાકાર બની રહ્યો છે. અને વધુ લાયસન્સ પ્રતિવર્ષ લેવાતાં જાય છે. હજુપણુ દરેક વેપારીભાઈઓને લાયસન્સ મેળવી લેવા વિનંતિ કરવામાં આવે છે. ન. મ. મહેતા, ધરમશી ઠાકરશી સેક્રેટરી, ચેરમેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy