________________
ધી એગ્રીકલ્ચરલ પ્રોડયુસ–માર્કેટ કમિટી મહુવા જિલ્લો ભાવનગર
ધી એગ્રીકલ્ચરલ, પ્રેાડયુસ માર્કેટ કમિટી મહુવા સતત વિકાસ પામતી સંસ્થા છે. માર્કેટ કમિટીએ સ્થાપના પછીથી યાર્ડના સ્થળે કેન્ટીન ઓફીસ ખીલ્ડીંગ એક્ષનરેડ, પગી–કવાર્ટાર, લેવટરી બ્લેક, વાયર ફેન્સી ́ગ, કેટલશેડ, ૩૦ ગાડાઉન, તેમજ લાઇટની સગવડતા તથા પાણીની સગવડતા આપીને એક અદ્યતન માર્કેટ યાર્ડ તરીકેની પ્રગતિ સાધી છે.
યાની અંદર તેાલની મુશ્કેલી દૂર કરવા માટે પ્લેટફાર્મ, વજન કાંટાને એર અપાઈ ગયેલ છે. જે સગવડતા ઘેાડા સમયમાં પૂરી પાડવામાં આવશે.
તદ્દઉપરાંત યાની અંદર વેર હાઉસની સગવડતા આપવા માટે ખાતા સાથે પત્ર વ્યવહાર શરૂ છે. જે સગવડતા પણ ઘેાડા સમયમાં પૂરી પાડવામાં આવશે.
સૌના સહકાર અને સંતેષ પ્રાપ્ત કરી. યાના વિકાસ કરવા એ માર્કેટ કમિટીનુ ધ્યેય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રમણીકલાલ કે. શેઢ ચેરમેન વતી
ધી એગ્રીકલ્ચરલ પ્રેાડચુસ માર્કેટ કમિટી
મહુવા.
www.umaragyanbhandar.com