SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ :૨૪૪ઃ આવા ઉનાળાના દાડા કે લાડી વીંઝણા શુ ન દ્રવી? તારા બાપને અડાણે મેય તારા દેશમાં કે લાડી વીંઝો શું ન લાવી ? ઝાઝા વેશ કે લાડી વીંઝણેા શુ` ન લાવી ? આવા ચેામાસાના દા'ડા કે લાડી છત્રી શું` ન લાવી ? તારા બાપને અડાણે મેલ્ય કે લાડી વીંઝણા શુંન લાવી ? આવા શિયાળાના દા'ડા તારા દેશમાં કે લાડી રજાઈ શુ ન લા તી ? તારા બાપને અડાણે મેથ્ય કે લાડી જાડ઼ શું ન લાવી ? ઝાઝા વેશ કે લાડી વીંઝણા શુ' ન લાવી ? લેકજીવનમાં સાંગામાચી ગ્રામજીવનમાં આજે પણ ટચૂકડી સાંગામાચી જોવા મળે છે. પ્રાચીનકાળમાં જ્યારે મશીનલ એ નહેાતી ત્યારે સ્ત્રીએ વહેલી ઊડીને આ માચી પર દળવા બેસતી. માચી ખટલીને નામે પણ જાણીતી છે તે ખાજોડ જેવડા આકારની હોય છે. સધાડા પર ઊતારેલા તેના પાયા ખૂબજ નાજુક અને મને હર હાય છે. વચ્ચે સૂતરની દોરીથી ભરવામાં આવે છે. સ્ત્રીઓ માથુ એળવા અગર તે। તેલ નાખવા એસે છે ત્યારે પણ આને ઉપયોગ ચાય છે. તેલ નાખનાર સ્ત્રી નીચે બેસે છે. ગણેશથ અને અખાત્રીજના વિસે બાંધેલા દોરડાના હીંચકા પર માચી મૂકીને હીંચકા ખાવામાં આવે છે. સાસુજીન આસન તરીકે પણ સાંગામાચી વપરાઇ છે. ગુજરાતી કહેવત છે કે ‘સાસુજી તે સાંગામાચીએ જ મેસેને ?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat લેકગીતે એ પણ સાંગનાચીને પેાતાના વિષય બનાવ્યેા હાઇ ડેરડેર સાંગામ ચીના ઉલ્લેખ મળી આવે છે. બાળપણમાં લગ્ન થયાં છે એવી તરુણુ કન્યકા આંગણે આવેલી વેઠ્યું જોઇને દાદાને પૂછે છે આપણા ચોકમાં વેશ્યું કેાની વહૂદી, તરકુનાં આણાં કાનાં આવ્યાં હૈ। રાજ ! ચારે ખેડા દાદા દેહાત રે, તરકુનાં આણાં નાં આવ્યાં હો રાજ. અમને નથી ખબ' દીકરી રે સોનલબા, તમારી તે માતાને પૂઠા હો રાજ. સાંગામાચીએ બેડાં માતા હૈ જહુબાઈ તરકુનાં આાં કાનાં આવ્યાં હૈ। રાજ ! અમને નથી ખબરું દીકરી રે સાનલબા, તમારા તે વીરાતે જઈ પૂછે। હા રાજ, ઘેાડલા ખેલવતા વીર । વિક્રમભાઇ, તરકુનાં આણાં કોનાં આવ્યાં હો રાજ ! અમને નથી ખબરું એની રેસાનલખા, આપણી ખેનીબાને પૂછે। હ। રાજ, ઢીંગલે પેાતિયે રમતાં એની રે નાનલબા, તરકુનાં આણાં કાના આવ્યાં હ। રાજી અમને નથી ખબરું... એની ફ્ સાનલખા, આપણી ભાજોઈયુ તે પૂછો હો રાજ ! બેટડા ધવરાવતાં ભાજાયું મારાં, તરકુનાં આણાં કાં આવ્યાં હૈ। રાજ ! માથલિયાં રે ગૂંથું ને સે ંથલિયા રે પૂરું તરકુનાં આણાં તમારાં આવ્યાં હૈ। રા! આ સાંભળીને કન્યા બધાને શાપ આપે છે તેમાં માતાને કહે છેઃ સાંગેમાચીએ બેઠાં માતા હૈ જહુબાઇ જગતે જતવારા તારે દખણે રે'જો. વહુ સેાનાની માળાબસરી પહેરીને નીકળે છે, ચારે બેઠેલા સસરાજી પૂછે છે, આ માળા કોણે ધડાવી? સાસુજી પણ પૂછે છે. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy