________________
શુભેચ્છા પાઠવે છે શ્રી ધ્રાંગધ્રા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.
ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર) સ્થાપના તારીખ:– ૧૯-૫–૧૯૫૬
નેધણું નંબર :- ૧૫૩૭ શેરભંડળ :- રૂ. ૨૦૭૩૦-૦૦
સભ્ય સંખ્યા - ૩૫ અનામત ફંડ - રૂ. ૭૩૯૬-૪૬
સહ. મંડળીઓ - ૨૪ અન્ય ફંડ :– રૂ. ૧૨૫૦૦-૦૦
બીન ખેડૂત - ૧૧ સંઘ તાલુકાની ખાતર, બિયારણ, જંતુ નાશક દવાઓ તથા ઓજારેની જરૂરીયાત પૂરી પાડે છે. ઉપરાંત સરકારશ્રી તરફથી ખાંડ, તેલ તેમજ અન્ય કંટ્રોલની ચીજે મંગાવીને તાલુકાના ડીસ્ટ્રીબ્યુટર્સમાં વહેંચણીનું કામ કરે છે. આ સંઘ વાર્ષિક આશરે વીશેક લાખનું કામકાજ કરે છે.
હિંમતસિંહ ન. ઝાલા
મેનેજર
શાંતીલાલ દેપાળા
પ્રમુખ
શુભેચ્છા પાઠવે છે શ્રી કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ
મુ કુકાવાવ (તાલુક-કુકાવાવ) (જિલ્લો-અમરેલી) સ્થાપના તારીખ : ૨૪-૪-૧૫૦
રજી. નં. ૩૮૧ શેર ભડાળ - ૧૫,૮૫૦-૦૦
બીડીંગ ઘસારા ફંડ :- ૧,૫૮૮-૩૫ અનામત ફંડ:- ૨૫,૯૫૬-૦૦
નફા કુંડ :- ૧,૩૩૧-૫૮ ધર્માદા ફંડ:- ૧૩૪-૨૪
સભ્ય સંખ્યા :- ૧૩૫ નેધ–સંઘ દ્વારા તાલુકામાં અનાજ, ખાંડ, તેલ, કેરોસીન, ખાતર, જંતુ નાશક દવાઓ
અને અન્ય જરૂરીયાત પૂરી પાડવામાં આવે છે. શાંતિલાલ જ. મહેતા
ભાણુભાઈ ભગવાનભાઈ મંત્રી
પ્રમુખ – કાર્યવાહક મંડળ – વાલજીભાઈ મુળજીભાઈ પુનાભાઈ દેવશીભાઈ રવજીભાઈ છગનભાઈ રાવતભાઈ ભાણાભાઈ ગણપતભાઈ મયાશંકર નાથાભાઈ ભગવાનભાઈ
પરશોતમભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com