SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૧: ભત્રીજા તુજને પરણાવ, કળથી કુટુંબને તેડાવું; ભત્રીજા, આપણે આંગણિયે આનંદ સેના. લીલવા દ્રાક્ષના છાંયા, વીરના માંડવે.” વરપક્ષના માંડવાઃ— વરપક્ષે માંડવાની ખાસ ધમાલ હાતી નથી. માંડવા નાખતી વખતે સૌ કુટુંબીઓ એકઠાં થાય છે. એક બાજુ ગેાળ વહેંચાય છે. ખીજી બાજુ માંડવા ન ખાય છે. સાંતી લાવીને તેનાં સાંતીડાં જમીનમાં રહે તેવી રીતે રાપે છે. તેમાં કયાંય ખીલી ન હોય તે જોવામાં આવે છે. ઉપર ફરતા વાંસ નાખે છે. વિંસ ઉપર ધાસના ૫-૬ પૂળા નાખે છે, અને કયારેક ચ'દરવેા બાંધે છે. વરપક્ષના માંડવા આવે સાદે હાય છે. બ્રાહ્મણુ મંડપ નીચે વરરાજાને પુજનવિધિ કરાવે છે. મોંઢાળ બાંધે છે. આ બધા વિધિ મડ૫માં જ થાય છે. જાન કન્યાપક્ષના માંડવાઃ—વરરાજા જોડીને કન્યાવાળાને ત્યાં આવવાના હૈાય છે. એટલે કન્યાપક્ષે તડામાર તૈયારીઓ ચાલે છે. કન્યાને માઁડપ ઠાઠમાઠથી શત્રુગારે છે. ચોતરફ વળીએ અને વાંસથી મોંડપ રચે છે. ઉપર રૂપાળા ભરત ભરેલા ચંદરવા ધિ છે, ક્રૂરતાં અંદર અને બહાર ખાપુ ભરતનાં અને રંગભેરંગી માતીવાળાં તારણુ બાંધે છે. વળી એવળીએ દેવાના ફોટા મૂકે છે, વળી સાથે પડદા બાંધે છે. એક તરફ મંડપને શણગારાય છે. જ્યારે ખ્રીજી ખાજુ સ્ત્રીઓના હરખ માતા નથી, તેઓ ગીતેાની રમઝટ ખેલાવે છે: ગીતા ગવાય છે. મંડપ નીચે રેતી પથરાય છે. ચીતરેલા વાસણાની ચેરી રચવામાં આવે છે. સાતસાત વાસણાની ઉતરડ ચાર ખૂણે મૂકે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat એક સાથે એ કન્યાનાં લગ્ન હોય તે એ માંડવા રચે છે. જો ત્રણ કન્યાનાં એક સાથે લગ્ન લેવાતાં હાય । ત્રણે કન્યાના માંડવા એક સાથે ન નાખતાં ત્રીજી કન્યાના માંડવા તેના કાકા કે કુટુબને ત્યાં નાખે છે. એક સાથે ત્રણ માંડવા નાખવા વિઘ્નરૂપ હોવાની લોક કલ્પના છે, માંડવા રચ્યા પછી માંડવે આવવાનાં માતરાં અપાય છે. જુદા જુદા સગાના નામ દર્શને આ ગીત ગવાય છે. ભારા માંડવા ફાલ્યાફુલ્યા રંગભર્યાં. માટા મેોટા અજિતભાઇના બાપુ દાનુભાઈ મારે માંડવ પધારજો. તમે આવ્યેથી માંડવાના રંગ રહેશે, નહીં તે જાણે માંડલની લાજ, મારા માંડવ કલ્પેફુલ્યા રંગ ભર્યાં.” વરરાજાની જાન આવે છે. સામૈયા થાય છે. ઉતારા અપાય છે. પછી માંડવા નીચે માયરાં થાય છે. ચોરીના નિધિ મંડપ નીચે થાય છે. આ પ્રસ ંગે વરકન્યાના હસ્તમેળાપ થાય છે. આજુબાજુ સાજનમા॰ન એસે છે. ત્યારે કન્યાપક્ષવાળા મીઠાં સૂરથી ગીતા ગાય છે. ગીત અનુરૂપ હાય છે. “હું તમને પુછું મારા શ્રકૃષ્ણ માંડવા સાબે ચાવેા રે. પહેલે તે માંડવે પુતળી ખીજે ત્રીજે આદિત તેયા ચેાથે “નાણાવટી રે સાજન મેટ્ટુ માંડવે; લેખાવટી રે સાજન બેઠું માંડવે, જેવા ભરી સભાના રાજા એવા બળવ’તભાઇના દાદા, જાવંત્રીના છેડ રે, જેવા દ્વાર માયલા હીરા એવા બળવ’તભાઇના વીરા, નાણાવટી રે સાજન ખેઠું માંડવે રન્નાદેવ... માંડવા, ’’ શુભપ્રસંગે વિશ્તા ન આવે માટે દેવને યાદ કરીને ગીતા ગાય છે. પછી વરકન્યાનાં નામ ને નાણુાવટી રે સાજન બેઠુ માંડ. જેવા અતલસના તાકા એવા બળવંતભાઈના કાકા, નાણાવટી રે સાજન બેઠું માંડવે, www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy