SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ દેવીને નામે કેમ ચડી ગયુ તે કહેવુ મુશ્કેલ છે. ૧૭. હવા મહેલ-આશરે સેક વર્ષ પહેલાં અંધાવાનું શરૂ કરાવેલ આ રાજ મહેલ અધુરા રહી જવા પામ્યા છે. ૧૮ ખાંભીએ-વઢવાણના રાજાની વડવાએના કી મીરા અને સૈનિકેાની ખાંભીએ રાણકદેવીના ચેાગાનમાં આવેલી છે. ૧૯. રાજય શીઓના સમાધિ મીર-જે રાણકદેવીના મંદીર પાસે આવેલ છે ૨૦. બ્રહ્મ કુંડ–આ કુંડ પુરાણા શહેાર શહેારમાં સોલંકી રાય સિદ્ધરાજને હાથે 'ધાચા હતા. ૨૧. જાનીના ચારે-આ ચારે કાળમાં બંધાયા હતા. શહેારના ગિરાસદાર જાની બ્રાહ્મણેાએ આ ચારે બંધાવ્યા હશે. ૨૨. પથ્થર ખન. ગયે આખલા આ આખલાનુ` માવલું મેરખીના રાજા લાખાજી રાવે મુકાવ્યુ હતુ. ૨૩. મણીમંદીર- આ મ ́ીર મેરખીના ઠાકેાર વાઘજીએ તેની પ્રેમિકાની યાદમાં ખંધાવ્યુ હતુ. ૨૪ વેલીંગ્વીન સેક્રેટરી એટ-આ મકાન મણીમંદીરના એક ભાગજ છે. ૨૫. મેારખીને ટાવર દેરાસર દિગમ્બર જૈન પંથના પ્રખ્યાત સુધાકાનજી સ્વામીનું દેરાસર– સેનગઢ આ રક કાનજી સ્વામીના હસ્તે બધાયુ છે. બુદ્ધે સાલકીશ્વર મહાદેવ- વલ્લભીપુર પુરાણા શિવલિંગ ઉપર બંધાવેલુ. આ નવું મંદીર પચાસ વર્ષ પહેલા ખાંધવાની શરૂઆત થઈ હતી જે હાલમાં અધુરૂ છે. કીર્તિ મંદીર—આ મંદીર ગાંધીજીના રહેઠાણુ સ્થળ નજીક તેમની યાદમાં અંધાવેલ છે. સમાધિ મંદિર હળવદ– આ સમાધિએ હળવદમાં થયેલ સતીએની છે; જ્યારે ધ્રાંગધ્રા રાજ્યની રાજધાની હળવદ હતી ત્યારે આ રાજ્ય મહેલ મ ધાયા હતા સૂર્ય મંદીર ઢાંક આ મંદીર ઢાંક શહેર જે ઉપલેટાથી દસેક માઇલ દૂર આવેલ છે. ત્યાં એક ટેકરી ઉપર ડુંગરેશ્વર મહાદેવનુ` મ`દીર આવેલ છે. ગામનું મંદીર-સંવતના સાતમા સૈકા જેટલું જુનુ આ મદીર જામનગરથી તેર માઇલ દૂર આવેલ છે. બાલકૃષ્ણ-આ મૂર્તિ જામનગરના સમશાનમાં આવેલ છે. શ્રવણકુમાર આ મૂર્તિ જામનગરના સમશાનમાં આવેલ છે. ઝાંસીની રાણીઆ મૂર્તિ જામનગરમાં સંગ્રહસ્થાનમાં આવેલ છે. લાખેટે—જામનગરનાં લાખેટા તળાવને કાંઠે આવેલા કાઠા. ટાવર–પાકિસ્તાન સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા માંગરેળના શેખ મેજર શેખ મહંમદની યાદમાં આ ટાવરનુ નામ મેજર' શેર મહંમદ ટાવર રાખવામાં આવ્યુ છે. વેરાવળ ખદરથી ૧૧ માલ પૂર્વ તરફ ઉનાને ૨૬. ત્રણ મંદીરે-મૂળ દ્વારકા, પેપરઅંદરથી ખાર માઇલ પશ્ચિમે આવેલ વીસવાડા શહેરમાં થઇ ગયેલ વીસા ભગતનાં વખતમાં આ મંદી। બંધાયા હતા (સંવતના તેર સૈકામાં.) ૨૭. હરસિદ્ધિ માતાનું મંદીર-આ મંદીર સંવતના પ્રારમા સૈકાના ઉત્તરાર્ધમાં ખંધાયુ હતુ. માતાનું ૨૮: હરસિદ્ધ નગર- હરસિદ્ધ તિ ધામ પારખ’દરથી ૨૨ માઈલ દૂર પૂર્વ તરફ આવેલુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૫ ૨૯. સબળેશ્વર મહાદેવ-આ મ ંદીર પદરમાં સૈકામાં હાલના પ્રોગધ્રા નગઆ મહા-રાજાના વડીલેાના સમયમાં બંધાયું હતું ૩૦. કુંકાવટી-ધ્રાંગધ્રાથી છ માઈલ - પશ્ચિમ તરફ આવેલ છે. ત્રિપુરા પચાયંતન મંદીર– પરખડી . આ મીર સંવતના ખારમાં સૈકાનાં અંતમાં માઁધાયુ હતુ. આ મંદીર ચાટીલાથી આનંદપુર ભાડલા જતી સડક ઉપર પશ્ચિમ કાંઠે પરખડી ગામ પાસે આવેલ છે. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy