SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ - તરણેતર ( ત્રિનેત્ર) ઝાલાવોર્ડ... લાલ માંડલીચે ડુંગરે ભાલ ઠંગાની ધાર પેલા પાણા સરજીયા કશ કીપ્ત કીરતાર. ખરેખર કુદરતે પંચાળનાં ડુંગરાને પેાલા બનાવી ખીજા ડુંગરાઓ કરતાં આ ડુંગરા તરફ વધારે દેખાડયુ હાય અમે લાગે છે. k પાંચાળના નાનકડા ડુબાઓનું સૃષ્ટિ સૌદય જોતાં સૌ દય પ્રેમીઓની આંખો થાકતી નથી. આ ડુંગરાએ વીંધીને ત્રિનેત્રનુ તિથ` જોવા જનાર મુસાફરે આ માર્ગે વારંવાર જવાનું મન થાય છે. પવિત્ર ભારતવષ માં શિવજીનાં ત્રિનેત્ર તિર્થે એ જગ્યાએ આવેલ છે. એક બદ્રિકાશ્રમ પાસેનુ હિમાચલ પ્રદેશનું ત્રિનેત્ર તિ અને બીજી ઝાલાવાડનું ત્રિનેત્ર તિથ મંદીર. ગુજરાતભરમાં જાણીતુ છે. સૌરાષ્ટ્રમાં ભરાતા શિવરાત્રિએ ભરાતા જુનાગઢને મેળા તથા ભાદરવા શુદ પાંચમને દિવસે ભરાતા ત્રિનેત્ર (તરણેતર) ને મેળા એ એ જાણીતા શિવમેળા છે. હજારો ગ્રામ્યવાસિએ ત્રિનેત્રનાં મેળામાં ઉતરી પડે છે. ત્રિનેત્રનું... હાલનું મંદીર લખતરનાં મહારાજા સાહેબે પોતાની પુત્રી કણુ માની યાદગીરીમાં ખંધાવ્યુ છે. એ મંદીરની પ્રતિષ્ઠા તારીખ ૮-૮-૧૯૦૨ ના રાજ કરવામાં આવી હતી. ત્રિનેત્રનાં હાલનાં મંદીરમાં જુના મંદીરની શૈલી બાંધકામ પુરતી બહુ સારી રીતે જળવાઇ છે. પણ શિલ્પ કામ પહેલાના જેવું થયું નથી. શિવ-લિંગ તે પુરાણું છેજ પણ સાથેાસાથ ગૂઢ મંડપની સ્થભાવલીએ શૃંગાર ચાકીએ અને યિતાતના ભાગ જુના જેવાજ અનાન્યેા છે. ચારસ સ્થભેાની ઉપર બંધાયેલ ગૂઢ મંડપને અંદરથી કાતરુણથી ભરપુર છે. આ ભાગનું... (શલ્પ સેલંકી શ્રેણીથી જુદુ પડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૮૯ } “જાય છે. સ્થભાવલી ભદ્રક શ્રેણીની છે, ત્રણે શૃંગાર ચાકીએ ઉપરના ભાગ ફાસણા શૈલીને હોઇને ગૂઢ મંડપના દેખાવ બહુ સુંદર લાગે શંગાલ ચેકીઓમાં ઉજ્જૈન ઉપરના ભાગ છે. ચૈત્યબારીના સુચાભનવાળા રૂપ કલ્મથી શે।ભી હ્યો છે. મંદીના પાઠભાગ તથા મડવર ઉપર થયેલું કામ ઘણું સુંદર દેખાય છે, છજ્જા વિનાના મ`ડાવર પુરાણી નાગરશૈલી દાખવે છે. ભદ્ર ભાગ ઉપરનુ જળક કામ દસમા સૈકાના મંદીરો જેવું દેખાય છે. કંઈક 'અશે. આ મંદીર કચ્છમાં આવેલ કાટાયના મીરને મળતુ કહેવાય આ મંદીર શ્રેણીની દ્રષ્ટિએ સાલકી ફાળ પહેલાની નાગર શ્રેણીનુ કહેવાય. ! . મદિરનાં દર્શન કરી મંદીરની ત્રણ ખાજુ આવેલ કુંડને નિરખી અમે સ્વગ-નરકની ખારી નામે ઓળખાતી એક દેવકાલિકા પાસે પહેાંચ્યા. આ દેવકાલિકા સંપુર્ણ પણે પુરાણી રહી જવા પામી છે. નાનકડી ગતિ ઉપર રચાયેલ નાનકડું મંદીર સેલંકી યુગ પહેલાંની શૈલીને સુંદર નમૂને બતાવતું હતું. મડાદરની જગ્યા ઉપરનાં ગવાક્ષામાં મુકાયેલ શિવજીની અધ પ કાસનવાળી મુર્તિ ખુખ સુંદર દેખાતી હતી. મદિરને ઝીણવટથી નિરખતા આગળને ભાગેથી દ્વાર શા શાખ દેખાણી નહીં. જૈનેાનાં સંવસરણુ જેવુ કે બૌધ ગયાનાં નાના સૂપ જેવું આ મદિર જઈને આજુબાજીના- પુરાણા શિલ્પનાં અવશેષ જોઇ અમે થાન જવા'અમારી ગાડીમાં - . બેઠા ( એચ. આર. ગૌદાનીના સૌજન્યથી ) સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિના પ્રતીકરૂપ તરણેતરના મેળે સૌરષ્ટ્રમાં ચેાજાતા લેકમેળાઓમાં તરણેતરમાં યેાજાતા લેકમેળાનું સ્થાન મહત્વનું વિશિષ્ઠ પ્રકારનું રહ્યું છે. આ મેળે તેના સાચા www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy