SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ પ વસિષ્ઠજી:-હે શમ ! ભૂખ્યા રહે, હિમાલયની ઠંડી સહુન કરી, તપશ્ચર્યા કરી, ખૂબ માળા જપ કરી, પૂજા પાઠ કરી પણ મનના સલ્પના ત્યાગ વગર શાંતિ મળશે નહિ. શ્રી શકર ભગવાનની સાંભર્વીસુદ્રા : 'તલક્ષ્ય બહિ: દૃષ્ટિ:, નિમેષેન્મેષ જિતા; સા ભવેત્ સાંભવીમુદ્રા, સ ત ંત્રેષુ ગેાપિતા, અથ :-બહાર આંખ અડત્રી ખુલ્લી, અ ંતર લક્ષમાં દૃષ્ટિ જે આંખ ઉઘાડ બંધ રહિત રહેવુ' અને કઇ ન વિચારવું તેને સાંભવીમુદ્રા કહે છે, જે ગુપ્ત વાત છે. માક્ષ દ્વારે દ્વારપાલાવ્યવારઃ પરિકીતિ તાઃ; શમા, વિચારઃ સંતાષટ્યા, ચતુ: સાધુ સમાગમ. અથ :-માક્ષ માટે ચાર દ્વારપાળ છે. (મહે।પનિષદ ) શમ, વિચાર, સંતોષ ને સાધુ સમાગમ. મન, સુન્ના ઘરતુ' મહેમાન છે. મનમાં આવે તે છીપલા છે. મન ન પહોંચે ત્યાં જ સાચા મેાતી છે. માટે નિર્વિચાર રહેા. મહાશયતા : In emptiness, there is no form, no fee ling, no perecption, no impulse, no conseiousness, no eye, nose etc. until we come to, no ignorance, decay, death, suffering, no path, no attainmentate, no mind forms, etc. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy