SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સંક્ષિપ્ત નિર્વાણપદ દુરી કરે સબ વાસના, આશા રહે નહિં કોઈ સુંદર વાકી મુક્તિ છે, છત હી સુખ હોઈ સાક્ષી ભાવે રહે, નિપેક્ષ રહે. મને નાશ તે જ મુક્તિ છે. સર્વનું વિસર્જન તે જ ખરું સર્જન છે. બધી ઉપાધી છોડવી તે જ ગેપીનું વસ્ત્ર હરણ છે.” (આત્મ દશક-સિદ્ધાંતળીદુ) ભગવાન શંકરાચાર્યજી:ન ચ એક દ્વિતીય કૃતઃ સ્થાત ન કેવલવં ન ચા કેવલવા; ન શુન્ય ન ચા શૂન્ય અદ્વૈત ક–ાત કર્થ સર્વ વેદાંત સિહં બ્રવીમિ. (૧૦) અર્થ -બ્રહ્મ એક, બે, કે કેવળ અકેવળ, ચેતન શૂન્ય વિગેરે કંઈ કહેવાતું નથી. સર્વ વેદાંતને આ જ ઉત્તમ સિદ્ધાંત છે. પ્રથમ વેદાંત સાંભળે, સમજે ને છેવટ અનુભવ કરે. શાંતિ મળશે જ. સંસાર રોગ ચિકિત્સાથે, ઉપાયં કથયામિ તે, યદુ યદુ સ્વાભિમત વસ્તુ, તદ્ ત્યજન સુખ મથુતે અર્થ આ સંસારરૂપી રોગની દવા-ઉપાય કહું છું કે જે જે વસ્તુ તમને ગમતી હેય, જેમાં તમારે મત હેય તે સવ છેને કેવળ સ્વરૂપ સુખ અનુભવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy