SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ અર્થ -મનને એકાગ્ર કરવા કરતાં, મનને દુર કરે કે હું આત્મા છું પણ મન નથી. તે વાત વધારે અગત્યની છે. મને દ્રશ્ય મિદં સર્વ, વત્ કિંચિત્ સ ચરાચરમ; મનહિ અમની ભાવે, વૈત નૈ૫ લભ્યતે. અર્થ આ દ્રશ્ય જગત કેવળ મન જ છે. માટે મનને અમની ભાવ કરે તે પછી Àત રહેશે જ નહિ. Freedom from thoughts, Be thoughtless. વિચારે છેડે, ને નિર્વિચાર રહે. કારણ બ્રહ્મમાં મુક્તિ બંધ નથી. (ભાગવત) બદ્ધો મુક્ત ઇતિ વ્યાખ્યા, ગુણ મે ન વસ્તુત ગુણશ્ય માયા મૂલત્તાત્, ન મે મક્ષો ન બંધનમ્ . (ભાગવત ૧૧-૧૧-૧) અર્થ -બંધ ને મુક્તિ તે ગુણેના ધર્મ છે ને તે જ માયા છે પણ મારા સવરૂપ આત્મામાં બંધ મિક્ષ છે જ નહિ. યથા નિરંધને અગ્નિ, સ્વયેની ઉપશામ્યતિ; તવત્ વૃતિક્ષાત્ ચિત્ત, સ્વનિ ઉપશામ્યતિ. (તવાનુસંધાન) અર્થ :-જેમ બળતણ વગરને અગ્નિ આપે આપ શાંત થાય છે તેમજ ઈચ્છા-વૃતિ વગરનું મન પિતાના બ્રહ્મ સ્વરૂપમાં શાંત થાય છે. હરે યદિ ઉપદેશ તે, હરિ કમલજsપિસન; તથાપિ ન તવ વાચ્ય, વૃતિ વિસ્મરણાત્ તે. (અષ્ટાવક્રગીતા ૧૬-૧૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy