SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ બ્રહ્મસૂત્ર – બ્રહ્મદષ્ટિ ઉત્કષત” બ્રહ્મદષ્ટિ જ ખરી ઉન્નતિ છે. ને તે જ કર્તવ્ય જીવનમાં છે અને તે જ સવમદષ્ટિ છે. (૪-૧-૫) પ્રણ ધનુ શરારાત્મા બ્રહ્મ તત્ લક્ષ્યમુચ્યતે, અપ્રમત્તેન વેધવ્યું, શરવત્ તન્મયે ભવેત્ . (મુંડક ૨-૨-૪) તમેકં જાનીથ આત્માનં, અન્યા વચ્ચે વિમુંચથ, અમૃતસ્ય એષ સેતુ . (૨-૨-૨૫) અર્થ તમે ફક્ત આત્માને જ જાણે, બાકી બધું છોડે. કારણ કે તે અમૃતને સેતુ છે. મલાહ કરતા ટેર કર, નૌકા ખડી તૈયાર છે, જલદી કરે, આયે ચડો, ચઢતે હી બેડા પાર છે; મલ્લાહ કરતા ટેર, સંસાર સર્વ અસાર છે, સુખરૂપ આતમતત્વ જે, સારકાભી સાર હે; સદ્દગુરુ ચતુર મલાહ છે, વહી સાર તત્વ લખાયગા, રહ ગયા સે રહ ગયા, નહિં પાર જાને પાયગા. મુસાફરી માટે મોટર તપાસે છે, તેમ જ જીવન માટે મન-શરીર તપાસો તે વધારે લાભ થશે. વિનોબાજીઃ-મન જીતે તે જ સાચે સમ્રાટ છે. સત્ય તમને કઈ આપી શકશે નહિ, તે તે તમારે જાતે જ મેળવવું પડશે. જ્ઞાનથી જગત બાધીત થાય છે. પણ નાશ થતું નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy