________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
આત્મ શિન્ન ને હું ક્રીયા, સા સમ ભ્રમકી ચુલ, કાયિક વાચિક માનસી, સભી આપકી ભુલ; સભી આપકી ભુલ, મેક્ષ હીત કરે જો કરણી, જ્યાં રવી ચાહે તેજ, જાય ખદ્યોતકી શણી; કહે ગીરધર કવિરાય સાધ્ય સૌ સભી અનાતમ, સ્વતઃ સિદ્ધ અપવર્ગ, રૂપ ચિત્ ઘન તું આતમ.
બ્રહ્મ સનાતન વાચ્ય હે, વાચક હૈ વેદાંત; પઢત સુનત વેદાંતકો, હાતા હૈ મન શાંત. હાતા હૈ મન શાંત, અંત દુખાકા હાતા; છત્ર હોય કે બ્રહ્મ, સુખ નીંદકી હૈ સેતા. Àાલા નાહિ વિશ્વ, માયા, ન તન મન; તજકર સારે કમ, બજ સનાતન ગ્રા. હમ જીજ્ઞાસુ જન નયે, સબ વિધિ વિધિ અનુકુળ; સ્વામી નિશ્ચલદાસજી, ગુરુ મીલે સુખ મુળ. ગુરુ મીલે સુખ મૂળ, કુપા કીની અતિ ભારી; ક્રીયે। આતમ ઉપદેશ, અવિદ્યા સઘળી ટાળી. કહે શુભચિંતક મીત્ર, મીટાયેા હૈ સબકા ભ્રમ; સ્વરૂપ સ્થિતિ જોઈ, કૃત્ય કૃત્ય ભયે હમ. સ્વપ્ના સકલ સસાર હૈ, સ્વપ્ના તીના લેાક; સુંદર જાગ્યા સ્વપ્ન તે, તખ સબ જા જાન્યા ફાક રાગાસ્ય રાગ નિવૃતિ ઇતિ સ્વાસ્થ્યમ.
અથ :-રાગીના રાગ કાઢા, તા પછી, મારેાગ્ય છે જ; ફક્ત લીલ હટાવા, પાણી નીચે છે જ. ઠાકારજીના ટેરા (પડદો) હટાવા, ઢાકારજી ત્યાં છે જ; તેમજ દેઢુાધ્યાસ, જીવ ભાવ હટાવા, તમા બ્રહ્મ છે જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com