________________
સંક્ષિપ્ત નિર્વાણપદ અવિદ્યાપાધિકે જવ , માપાધિ ઈશ્વર માયા અવિદ્યા રહિત બ્રહ્મ, ઇતિ વેદાંત ડિડિમઃ. કાપાધિ જીવ, કારપાધિ ઈશ્વર કાર્ય કારણ હિત્રા, પૂર્ણ બધેડવશિષ્યતે ઈતિ વેદાંત ડિડિમ.
અર્થ-અવિધા ઉપાધિવાળે જીવ છે, ને માયા ઉપાધિવાળે ઈશ્વર છે. માયા અવિધા ઉપાધિ રહિત ચેતન, તે બ્રહ્મ છે. જીવની સાત અવસ્થા:
અજ્ઞાન, આવરણ, જાંતિ, પરાક્ષ જ્ઞાન, અપક્ષ જ્ઞાન, શેક નાશ અને હર્ષ.
ભાસે દ્વત પ્રપંચ યહ, હે અદ્વૈત અખંડ, દ્વૈત મીલે અદ્વૈતમેં, યહી પ્રનામ પ્રચંડ; યહી પ્રનામ પ્રચંડ, પીંડ બ્રહ્માંડ મીટાવે, જગ દુઃખકા વૃદ, હૃદ્ધ અજ્ઞાન નસા. ખંડ ખંડ કરી દશ્ય, અખંડ સ્વરૂપ પ્રકાશે, ૫૦ વેદાંત કેસરી, લમ દ્વૈત લેશ ન ભાસે. માયાકી સત્તા નહિ, તે ભી હે સંસાર, મીટે નહીં અજ્ઞાનસે, કરી કરી કર્મ હજાર; કરી કરી કમ હજાર, ઈષ્ટ ઉપાસન દ્વારા, દ્રવ્ય દાન અરુ પુણ્ય, વ્રત જપ કાયે અપાર; કીયે શાંતિ નહિ હોય, કલેશ હર જ્ઞાન બતાયા, ૫ઢ વેદાંત કેસરી, છુટે સબ તેરી માયા. વેદાંત ચર્ચા કર નિત્ય ભલા,
એકત્વ કરલે દ્રઢ કેમ ગેલા દે તેડ માયા ગઢ માત્ર પિલા,
સાર્થક્ય હવે નર દીવ્ય ચેલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com