________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૨૫૯ દાનવને હું વગર વિચારે, વર દેહ એમ મનાવે; બુદ્ધિ શૂન્ય ગણીને મારૂં, ભેળે નામ ધરાવે. માનવ નીરધન જાણીને મુજને, ઘર ઘર ભીખ મંગાવે; પાપીઓના માલ ખજાના, મારા નામે ચડાવે. માનવ નિર્વિકાર સર્વેશ્વરને માની, મને તુચ્છ ઠેરાવે; મુજને છેક ઉતારી નાખી, ઉંધે માગ ચલાવે. માનવ સત્ય સ્વરૂપ અનાદિ મારૂં, કે એને સમજાવે; નહિ તે આમ અધર્મ કર્યાથી.
જગતને સુખ નહિં આવે. માનવ
શ્રી રામ ચરિત માનસ સાર વિદ્યા સીતા વિગઃ સુમિત નિજ સુખ, શોક મહાભિપન્ન ચેતઃ સૌમિત્રિ મિત્રો, ભવગહન ગત, શાસ્ત્ર સુગ્રીવ સખ્યા. હવાસ્તુ દૈન્ય વાલી, મદન જલ નિધો, ધેય સેતુ પ્રબદ્ધ પ્રશ્વસ્તાધ રક્ષપતિત, અધિગતઃ ચિત્ જન્મી આત્મારામ .
અર્થ :-આપણને બ્રહ્મ વિદ્યા રૂપી સીતાને વિયાગ થયે છે. ને પિતાનું સ્વરૂપ બ્રહ્મ ભુલી ગયા છીએ. તેથી જ શેક મોહ થાય છે. સૌમીત્રા પુત્ર લક્ષ્મણે જે મન લક્ષ્યમાં હતું તે સંસારમાં ગયું છે. તેથી હવે શાસ્ત્રોની મૈત્રી કરે, અને જીવ ભાવ-દીનતા રૂપી વાલીને મારી, ને મેહ રૂપી સંસાર સાગર તરવા માટે, ધીરજને પુલ બાંધે, અને અજ્ઞાન-દેહ ભાવ રૂપી રાવણને નાશ કરી, ચૈતન્ય રૂપી જાનકીને મેવો. ને કહે કે હું બ્રહ્મ છું.
શ્રી ગીતાજીનું લક્ષ્ય (રૂપક) શ્રીમદ્ મહાભારત મેવ ગેહે, તત્રાડપિ ગીતા ખલુ ગેહનીનામ; યત્ કર્મકાંડ પદભૂષણે તત્, જ્ઞાનત્યસ્યા કહી કીંકિણું યાત્,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com