SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અંતઃસ્માત જાયતે પ્રાણુ:, સર્વે "દ્રિયાણી ચ; ખ' વાયુ જ્યાતિ રાપ, પૃથિવી વિશ્વસ્ય ધારિણી. (મુડક ૧-૨-૩) અર્થ :-તે બ્રહ્મ દિવ્ય અમૃત આકાર વગરના પુરૂષ છે, જન્મેલા નથી. પ્રાણ વગરના, મન વગરને, શુદ્ધ જે બધાથી પર છે, તેનાથી જ મન, સવ ઇંદ્રિય, પાંચ ભુતા ને વિશ્વ થયું છે. અગ્નિ: મૂર્ણાં, ચક્ષુષી ચંદ્ર સૂર્યો', દિશઃ શ્રોત્ર, વાક્ નિવૃતાશ્ચ વેદાઃ; વાયુ પ્રાણા, હૃદય. વિશ્વમસ્ય, પદ્મણ્યાં પૃથિવી દ્વેષ સર્વ ભૂતાંતરાત્મા. અર્થ :-બ્રહ્મનુ' અગ્નિ મસ્તક છે, એ આખા સૂર્ય ચંદ્ર છે, કાન એ ક્રિશાએ છે, વાણી વેદ છે, પ્રાણ તે વાયુ છે, હૃદય તે વિશ્વ છે, પગો પૃથ્વી છે અને બ્રહ્મ સર્વ પ્રાણી માત્રના અંતરાત્મા છે. The things near & far, by some hidden power linked are. That you cannot touch a flower, without troubling the stars. આ :-વસ્તુઓ જે પાસે તેમજ દુર લાગે છે, પણ તે બ્રહ્મથી જોડાએલી જ છે, તમા ફુલને અડે છે. તે આકાશના તારાને સ્પશ કર્યાં બરાબર છે. કેમ કે અખિલ બ્રહ્માંડમાં એક જ તત્વ છે. તેથી જ સૃષ્ટિ-સમષ્ટિ એક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy