SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જાસુ ધ્રાણુ, અશ્વની કુમારા; નીશી અર્ દીવસ, નીમેષ અપારા, અત્રણ દીશા, દૃશ વેદ બખાની; મારૂત શ્વાસ, નીગમ નીજ વાણી. અધર લાલ, જમ દશન કરાલા; માયા હાસ્ય, બાહું દીક્પાલા, આનન અનલ, અંબુ પતિ જીદ્દા; ઉત્પત્તિ પાલન, પ્રલય સમીરા. રામ રાજી અષ્ટ દેશ ભારા; ઉદર ઉદધી, અધગાજના અસ્થિ શૈત્ય, સરીતા નસ જાલા. જગ મય પ્રભુકા, બહુ કલ્પના. અહુકાર શીવ બુદ્ધિ અજ, મન શશી ચિત્ મહાન; મનુ જ વાસ સચરાચર, રૂપ રામ ભગવાન. ઉપક્રમ-ઉપસ’હાર (The First & Last) : વ્યષ્ટિ સમષ્ટિ એક છે:-- (આત્મા તે જ પરમાત્મા છે) અપ્પા સે પરમ અપ્પા છે. અહં બ્રહ્માસ્મિ સુવ* ખવિ બ્રહ્મ । ว I and my father are one-ટુ' ને ઇશ્વર એક જ છીએ. બ્રહ્માસ્વરૂપ વર્ણન : દિવ્યે હિં અમૂત પુરૂષઃ, સ બાહ્યાભ્ય’તરા હું અજ:; અપ્રાળુા હિ અમનઃ, શુન્નો હિં અક્ષશત પરતઃ પરમ્ . (મુક ૧-૨-૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy