________________
ર૪ર
વેદાંત શીખવા માટે :
સક્ષિપ્ત નિર્વાણપદ
તાદાત્મ્ય :–તપ્ત લાડુ પીંડ, ફોટોગ્રાફ્
સયાગ :દુધ + સાકર.
અધ્યાસિક :–શરીર ને આત્મા માનવા, કાકા, મામા. અવીના ભાવ :-બ્રહ્મ + માયા, ધૂમ + અગ્નિ. ભીન્ના ભીન્ન :–જ્ઞાનીના વ્યવહાર.
કુ
વકીલ જેમ કાયદા શીખવા પડે છે, ભણવું પડે છે.
તદ્ન વિજ્ઞા* ગુરુ મેવાભિગ ́તા,
સમિત પાણિઃ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ્
અર્થ :-બ્રહ્મ જ્ઞાન શીખવા માટે, શ્રોત્રિયને બ્રહ્મ નિષ્ઠ પાસે જાવ.
ગુરૂ
અદ્વૈત દર્શનની ટેવ પાડા, તેજ ખરા પુરૂષાથ છે. હરિ ૐ શાંતિઃ
બ્રહ્મનું અખડ ભાવે દર્શન કરી ને કરાવે તે જ દર્શનના મહિમા છે. Simplicity means reduction of everything to wholeness બ્રહ્મભાવ: મેાક્ષઃ
બ્રહ્મસૂત્ર:-અથાતા બ્રહ્મ જિજ્ઞાસા ।
જો ચિત્ત શુદ્ધિ થઈ હાય તે બ્રહ્મને જાણવાની ઇચ્છા કરા, ખુબ સુખ ને શાંતિ મળશે.
વેદાંતમાં બહુમતી નથી, પશુ એછી મતી છે. જ્ઞાનીના થયેલા છે. માટે શાંતિ છે.
પુરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com