________________
૨૧૫
સંક્ષિપ્ત નિવણપદ શંકર સહજ સ્વરૂપ સંભારા,
લાગી સમાધિ અખંડ અપારા. ગુરૂ કે વચન પ્રતીતી ન જેહી,
સપને હુ સુગમ ન સુખ સિદ્ધિ તેહી. જાણુ ભવનુ સુરતરૂ તર હેઈ,
1 સહિતી દરિદ્ર જનીત દુઃખ ઈ. ગુઢઉ તત્વ ન સાધુ દુરાવાહી,
આરત અધિકારી જહાં પાવહી. જુઠે ઉ સત્ય જાહી બીન જાને,
જમી ભુજંગ બીન રજજુ પહચાને. જેહી જાને જગ જાઈ હેઈ,
જાગે યથા સુપન જમ જાઈ. હરખ વિશાદ જ્ઞાન અજ્ઞાન,
જીવ ધર્મ અહમીતિ અભીમાના. રામ બ્રહો વ્યાપક જગ જાના,
પરમાનંદ પરેસ પુરાના. જથા ગગનઘન પટલ નીહારી,
- ઝાંપેલ ભાનુ કહહી કુવિચારી. જાસુ સત્યતા તે જડ માયા,
ભાસ સત્ય ઈ મેહ સહાયા. એહી વધી જગ હરી આશ્રિત રહઈ,
જદપિ અસત્ય દેત દુઃખ અહહી. જે સપને શીર કાટે કેઈ,
બીન જાગે ન દુરિ દુઃખ હે. રામ બ્રહ્મ ચિન્મય અવીનાશી,
સર્વ રહિત સબ ઉર પુર વાસી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com