________________
૨૧૪
સંક્ષિપ્ત નિર્વાણપદ ઉમાના પ્રશ્નો ને શ્રી શંકરને ઉપદેશ - જુઠે કે સત્ય જાહી બીન જાને,
જીમી ભુજંગ બીન રજજુ પહેચાને. જેહી જાને જગ જાઈ હેરાઈ
જાગે યથા સુપન ભ્રમ જાઈ. હરખ વિશાદ રહિત રઘુરાઉ,
તુમ જાનત સબ રામ પ્રભાઉ. પ્રસરતાંય ન ગતાભિષેક: તથા ન મમ્સ વનવાસ દુખિતા; મુખ પ્રસન્ન મનરંગ ન ષ, સબ કર સબ વિધિ કરી પરિતેષ આત્મ રામાયણ :
તીત્વ મહાર્ણવ, હવા કામ ક્રોધાદિ રાક્ષસાન; શાંતિ સીતા સમાયુક્તઃ, આત્મા સામે વિરાજતે.
અર્થ :-મેહ રૂપી સંસાર સમુદ્ર તરવાને છે, અને કામ ક્રોધ, વિગેરે ૬ વિકારે રૂપી રાક્ષસે મારી, શાંતી રૂપી સીતાજીને મેળવી, તમે આત્મા રૂપે રામ થઈને રહે. વાલિમીકી રામાયણ:-એક શ્લોક.
કચ પક્ષીની માદાને પારધીએ બાણ માર્યું ને માદા મરણ પામી. તે ઉપરથી અધ્યાત્મ રામાયણના ૧૦૦ શ્લેક થયા ને પછી તુલસીદાસજીએ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, નામ મહાત્મ, માયા બ્રહ્મ ઈશ્વર વિગેરે સુંદર રીતે શેઠવી રામાયણ બનાવ્યું પ્રથમ પાંચ કાંડ હતા પણ પાછળથી બાલકાંડ ને ઉત્તરકાંડ ઉમેરવા માં આવ્યા છે સ્વામી શ્રી માધવતીર્થ છે અને શ્રી કૃષ્ણાત્મક સ્વામી કહે છે કે રામાયણ ને મહાભારત આપણું સંસ્કાર ગ્રંથ છે પણ બંને ઇતિહાસ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com