SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શુદ્ધ હોવાથી તેમાં કંઈ પણ સંસ્કાર કરવાનું નથી. અને છેલે તે આત્મા પિતાનું જ સ્વરૂપ હોવાથી નિત્ય પ્રાપ્ત છે, માટે મેળવ નથી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આ બ્રહ્મજ્ઞાન માટે જગતના નિતી ધર્મે કામ આવતા નથી. જુઓ - ૧ શ્રી મીરાંબાઈએ ધણીનું કહેવું ન માન્યું અને શ્રી ગીરધરલાલની ભક્તિ ચાલુ રાખી. ૨ શ્રી રામતીર્થજીએ પોતાની પત્નીનું તેમજ બીજા કોલેજના પ્રોફેસરેનું કહ્યું ન માન્યું અને સંન્યાસ લઈ હિમાલય ચાલ્યા ગયા. ૩ શ્રી ભરતજીએ માતાજી કેકેયીનું કહ્યું ન માન્યું અને શ્રી રામ પાસે જઈ મળી આવી, રાજ્ય ન લીધું પણ ગામ બહાર રહ્યા. ૪ શ્રી પ્રહૂલાદજીએ પિતાનું કહ્યું ન માન્યું અને શ્રી વિશ્વનું ભગવાનની ભક્તિ ચાલુ રાખી. ૫ શ્રી બલી રાજાએ ગુરૂનું કહ્યું ન માન્યું અને વામન ભગવાનને ત્રણ પગલા પૃથ્વી આપી પોતે પાતાળમાં રહ્યા. જ્યાં બ્રહ્મજ્ઞાનની વાત આવે કે ઈશ્વર સંબંધી વાતમાં જગતની ફરજે ગૌણ થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy