________________
૧૮
અર્થ તે બ્રહ્મ, સ્થૂળજ્ઞાન, સૂક્ષમજ્ઞાન, કે બન્ને સાથે નથી, તે સુષુપ્તિજ્ઞાન, જ્ઞાનવાળે કે જ્ઞાન વગરને નથી; આંખે ન દેખાય તે, વાણી વ્યવહાર ન કરી શકે તે, ગ્રહણ ન કરી શકાય તે, નિશાની વગરને, મનમાં ન આવે તે, બતાવી ન શકાય તે, અનુભવના સારરૂપ, સંસાર પ્રપંચ શમન કરે તેવે, શાંત, કલ્યાણરૂપ, એક્તત્વ, જેને ચોથું પદ કહે છે તે આત્મા જ જાણવા લાયક છે.
માસાદ યુગકળેષ, ગતા ગયેષુ અનેકવા; નાદેતિ ન અસ્ત, ઇતિ એક સંવિદેલા સ્વયં પ્રભા.
(પંચદશી ૧-૭) અર્થ –આ તત્વજ્ઞાન, દીવસોમાં, મહીનામાં, વર્ષમાં, યુગમાં કે કલ્પમાં બ્રહ્મજ્ઞાન એક જ છે. જ્ઞાનની એકતા છે, ત્રણે કાળમાં છે માટે એકતા જ છે. તેને જન્મ નથી, નાશ નથી માટે જ્ઞાન નિત્ય વસ્તુ છે ને તે સ્વયં પ્રકાશ છે, તેને પ્રકાશનારૂં બીજું કઈ જ્ઞાન નથી. બ્રહ્મના નીચેના સાત શબ્દોમાં બધી ઉપમા આવી જાય છે –
૧ નિત્ય, ૨ શુદ્ધબુદ્ધ, ૩ મુક્ત, ૪ સત્ય, ૫ પરમાનંદ, ૬ અદ્વય ને ૭ વ્યાપક છે. બ્રહ્મામા :
નિત્યવાત તસ્યોત્પત્તિઃ કુટસ્થત્યાત ન વિકીયા સંસ્કારતુ ન શુ વાત્, આત્મવાતુ આખ્યતઃ કુત,
(વી. વી. ૫૮) અર્થ :–આત્મા નિત્ય હોવાથી તેની ઉત્પત્તિ નથી, પહાડ જે એરણ જે હેવાથી તેમાં કંઈ પણ વિકૃતિ નથી, તદ્દન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com