SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ સંક્ષિપ્ત નિર્વાણપદ Good Quatations: Scilence is an eternal aloguance-Hila તે મહાન વકૃત્વ છે. By reading books knowledge comes but wisdom lingers-પુસ્તકો વાંચવાથી જ્ઞાન આવે છે પણ ડહાપણું આવતું નથી. Vigilence is the price of liberty-Hall જાગૃતિ તે જ સ્વતંત્રતા છે. Reading, writing & methmetting (debating) make the man perfect-વાંચવું, લખવું ને ચર્ચા કરવાથી માણસને પૂર્ણ બનાવે છે. Leaving thoughts, empting mind & waiting, will bring perfectness-A2121 1591, મન ખાલી કરવું, અને રાહ જોવી તેથી પૂર્ણતા પ્રાપ્ત થશે The joy of search knowledge, does not lie in its monopolist possessions, but sharing its secrets to others-આ બ્રહ્મજ્ઞાનને આનંદ, પોતાના મનમાં ખાનગી રાખવામાં નથી પણ તે જ્ઞાનને ખરે આનંદ બીજાને વહેચી દેવામાં છે. Knowledge thrives in deffusion-sta au વહેંચી દેવાથી જ વધે છે. If you will not absorb the mind, mind will absorb you–જે તમે મને નહિ જીતે, તે મન તમને જીતી લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy