SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત નિર્વાણપદ ન જીવઃ બ્રાણ ભેદ, પીંડ બ્રહ્માંડ અભેદત વ્યષ્ટિ સમષ્ટિ એકવા, ઇતિ વેદાંત ડિડિમઃ અર્થ:-જીવ બ્રહ્મને કે, પીંડ બ્રહ્માંડને કે વ્યષ્ટિ સમષ્ટિને ભેદ છે જ નહિ. એ વેદાંતને ઢંઢરે છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જે બ્રશૈવ નાપર અને વેદ્ય સત્ શાસ્ત્ર, ઇતિ વેદાંત કિંડિમ:. અર્થ -બ્રહ્મ સત્ય છે ને જગત મીથ્યા છે, ને જીવ બ્રહ્મ એક જ છે. તેજ સત્ શાસ્ત્ર દ્વારા જાણે. તે વેદાંતને ઢંઢરે છે, અભેદ દર્શન મોક્ષ, સંસારે ભેદ દશનામ; સર્વ વેદાંત સિદ્ધાંત, ઈતિ વેદાંત વિડિમઃ. અર્થઅભેદ દર્શનથી જ મોક્ષ છે, ને ભેદ તેજ સંસાર છે, આજ સર્વ વેદાંતને સિદ્ધાંત છે તે વેદાંતને ઢંઢરે છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ અષ્ટાવક્ર ગીતા: મુક્તિ ઈચછસિ તાત, વિષયાન વિષવત્ યજ; સમાજવં દયા તેષ સયં, પિયુષવત્ ભજ. અર્થ:- મુક્તિ જોઈતી હોય તે વિષયને વિષ જેમ માની છે. અને સદ્ગુણ, ક્ષમા, નરમાશ, દયા, સંતોષ, સત્ય બેલવું તે અમૃત જેમ જીવનમાં ઉતારે. આકાર અનંત વિદ્ધિ, નિરાકારં તુ નિશ્ચલમ; એતદ્ તત્વ ઉપદેશેન, ન પુનર્ભવ સંભવઃ, અર્થ -આકારવાળું બધુ નાશવંત છે, ને નિરાકાર બ્રહ્મ જ એક જ સાચે છે. બસ આ જ તને ઉપદેશથી પુનર્જન્મ નહિં થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy