SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષિપ્ત નિર્વાણપદ પૂર્વમાં જગન્નાથપુરી—ઋગ્વેદ, પશ્ચિમમાં દ્વારકા-સામવેદ, ઉત્તરમાં જ્યેાતિ-અથવવેદ, દક્ષિણમાં રામેશ્વર-યજુવે દ. ( હરિગીત ) આત્મ પંચક ૧૫૫ - નહિં દેહુ હુ' નહિં ઇન્દ્રિયા, અહંકાર મન બુદ્ધિ નહિં; નહિં ચ પ્રાણુ સમુહ દ્વારા, પથક્ષેત્ર વસુ નહિં. હું સવ વસ્તુથી અલગ. પ્રજ્ઞાનન' પરબ્રહ્મ છું; હું સાક્ષી છું. હું નિત્ય છું, હું પ્રત્યે ગાત્મા બ્રહ્મ છું. રસ્તુતણા અજ્ઞાનથી, રજ્જુ અહિ(સપ)રૂપે અહિંયા થતી; નીજ રૂપના અજ્ઞાનથી, શીવમાં થતી જીવની તિ. રન્જુરૂપે રજ્જુ જાણવા, આપ્ત ઉક્તિ હીત છે; તદ્ભવત્ ગુરૂ ઉક્તાથિી, સ્વયં મેવ તુરીયાતીત છે. આ સ`સ્કૃતિરૂપ દ્વૈત જેમાં, ભ્રાંતિથી દેખાય છે; નીદ્રાતણા બ્યામાહુથી, જેમ સ્વપ્ન અનુભવ થાય છે. તેમજ અવિદ્યારૂપ માડે, જગત આ ત્રાસ્યા કરે; હું શુદ્ધ છું. હું પણ છું, હું' બ્રહ્મ અદ્રય નિત્ય રે. મમ રૂપમાં આ દૃશ્ય હુ થી, છે નહિં જુદું જરી; આ ખાદી વસ્તુ કલ્પના, સાદિ ગુણુત્રયથી ઠરી. માય હું તેમાં ગૃહનગર, દ્રુપશુ મહિં જેમ ભાસતા; હું બ્રહ્મ છું હું. શીવ છું, જ્ઞાની આ નિશ્ચય રાખતા. નથી જન્મ મમ, અજન્મ મૃત્યુ શા વડે મારૂ' ઘટે; ક્ષુધા તૃષા નહિં પ્રાણ હુ, તેથી ન મારામા ઘટે. નહિં ચિત્ત તેથી શેક માઢિ ન મારામાં ઘટે; કર્તા નહી અક્રિય છું, નહી ખ'ધ મેાક્ષ મને નડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035247
Book TitleSankshipta Nirvan Pad
Original Sutra AuthorN/A
AuthorViraktanand Maharaj
PublisherViraktanand Maharaj
Publication Year1982
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy