________________
૧૪૫
સંક્ષિપ્ત નિર્વાણપદ
અર્થ :- દેહ, આત્મા વિ. વિભાગ અવિવેથી થાય છે. કેમકે જાતિ વ્યક્તિ વિ. બધુ કલ્પિત માયાથી જ છે, પણ સાચું નથી. સ્કંધ ૭:-
નિપિ અજોડવ્યક્તો, ભગવાન પ્રકૃતેઃ પર સ્વ માયા ગુણ આવશ્ય, બાધ્ય બાધકતાં ગતઃ.
(૭-૧-૬) અર્થ -ભગવાન નિર્ગુણ, અમર ને પ્રકૃતિથી પર હેવા છતાં માયાના ગુણો વડે ને સંહારે છે ને દેવેને રક્ષે છે. બધા ગુણે પ્રકૃતિના છે, આત્માના નથી. ભગવાનમાં વિષમતા નથી જ, પણ માયાથી લાગે છે. | હિરણ્યકશિપુનું મૃત્યુ બે ઓરડા વચ્ચે, ઉંબર પર, સાયંકાળે, નખથી નરકસીહ રૂપે થયું એટલે કે પ્રાણ અપાન વચ્ચે મન નિર્વિકાર બને છે ત્યાં જ બ્રહ્મ સ્થિતિ છે. નિર્વિચાર વિશારશે અધ્યાત્મ લાભ:
(ગ-શાસ્ત્રસમાધી પાદ, ૪૭) તત્ર રાત ભરા પ્રજ્ઞા.
(૪૮) આત્માના લક્ષણ ૧૨ :આત્મા નિત્યે અવ્યયઃ શુદ્ધ એકક્ષેત્રજ્ઞ આશ્રય શકીયઃ સર્વદ્રઃ હેતુ વ્યાપક, અસંગ અનાવૃતઃ (૭-૭-૧૯)
અર્થ:-આત્મા નીત્ય છે ક્ષય રહિત, શુદ્ધ, એક, શરીરને જ્ઞાતા, સર્વને આશ્રય, વિકાર રહિત, સ્વયં પ્રકાશ છે. સર્વના કારણ રૂપ, વ્યાપક, સંગથી મુક્ત અને કેઈપણ આવરણ રહિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com