________________
૧૨૯
સંક્ષિપ્ત નિર્વાણપદ શ્રીમદ્ ભાગવતના સાત દીવસે - આઘે કપીલ જન્મ, ભરતાખ્યાન દ્વિતીયે દિને, વ્યાખ્યાનં ગજમોક્ષણં ચ, તૃતીયે દિને તુયે હરેઃ ઉદ્ભવ
મિયાં ચ હરણું પંચમે દિને, કઠે કથા યેગીનામ, રાસે મોક્ષ પરિક્ષત ભાગવત, એતતુ સપ્તાહ મા.
અર્થ-પહેલે દીવસે કપીલ જન્મ, બીજે દીવસે જડભરત કથા, ત્રીજે દીવસે ગજ મોક્ષ. એથે દીવસે કૃષ્ણ જન્મ, પાંચમે દિવસે રકમણીહરણ, છઠે દીવસે નવ યેાગેશ્વર, સાતમે દિવસે પરિક્ષિતને મેક્ષ. આ ભાગવતને ટુંકે સાત દીવસને ક્રમ છે.
ભાગવતને જાણવા જેવો ટુંક સાર ૧૨ સ્કંધે=ભગવાનના ૧૨ અંગે. હાથ ૨, પગ ૨, સાથળ ૨, ભુજા ૨, પેટ, છાતી, કપાળ અને મસ્તક.
કલેકે ૧૬૧૫, પુષ્પીકાઓ ૧૨૭૦, અર્ધ લેક ૨૦૦, કંડીકાઓ ૩૩૫. =કુલ કલેકે ૧૮૦૦૦.
ભાગવતના શબ્દો ૫ લાખ, ૩૬ હજાર છે. મુખ્ય કૃપા ચાર :
(૧) આત્મકૃપા, ગુરુકૃપા, શાકૃપા. ઈશ્વરકૃપા. (૨) પીતૃકૃપા, સકૃતધન કૃપા, બ્રાહ્મણકૃપા, બુદ્ધિકૃપા વિ.
વૈશ્નવના ગુણ-સેવા, દર્શન ને સત્સંગ રેજ ૨ ઈના દાણા જેટલે પણ સત્સંગ કરે. ભગવાન માટે શરીર, સંપત્તિ અને સમય વાપરે. શુકદેવજીના માતા–પીતા વ્યાસજી ને માતા અરૂણી હતા. પારાશર કુલપન્નઃ શુકનામ મહાયશ, વ્યાસાત્ અરુણયાં સંભૂતે, વિધુમેડિિર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com