________________
સંક્ષિપ્ત નિર્વાણુપટ્ટ
શ્રીમદ્ ભાગવતમ્ (ટુક સાર ) મહાત્મ્ય :વૈશ્નવ બ્રાહ્મણ મુખ્ય શ્રોતાર પરિકલ્પ સ; પ્રથમ સ્કંધતઃ સ્પષ્ટમાપ્લાન ધેનુન્સેકરાત્. (૫-૪૭)
૧૮
અર્થ :-કથા કરતાં પહેલાં શ્રોતા પ્રથમથી જ નક્કી કરી લેવા જોઈએ તે પણ જિજ્ઞાસુ શુદ્ધ બ્રાહ્મણ હાવા જોઇએ.
સવાદ ૪ :—ભગવાન અને બ્રહ્માજી, શુકદેવજી અને પરિક્ષીત શજા, મૈત્રેયી અને વિદુરજી, સુતજી અને શૈાનકને, અનુબંધ ચતુષ્ટય :
અધિકારી, સંબધ, વિષય અને પ્રત્યેાજન.
બ્લેક-ધમક પ્રેાજીત કેતવાડત્રપરમા, નિત્સરાણાં સતામ, વેદ્ય' વાસ્તત્ર વસ્તુ શિવ, તાપ ત્રયાન્મૂલનમ્; શ્રીમદ્ ભાગવતે મહામુનીકૃત, કિવા પરૈરીશ્વર, સથો અવરુદ્ઘતેઽત્ર કૃત્રિશિ, સુક્ષુભિઃ તતક્ષણાત્. અધિકારી :–નિમલ્સરાણાં સતામ્ .
સંબંધ :-ગુરુ શિષ્ય. વ્યાસજી ને નારદજી વિષય :–વાસ્તવસ્તુ શિવ' ( ભાગવતમ્ ). ( પ્રત્યેાજન :-તાપત્રયાન્મૂલનમ્ .
( ૬-૮૧)
અર્થ :-વ્યાસજીએ રચેલા ભાગવતમાં ઈર્ષ્યા વિનાના સત્ પુરૂષાના શ્રેષ્ઠ ધમ કહ્યો છે, જે જાણવા ચેાગ્ય છે. જે ત્રિવિધ તાપને દુર કરી મેક્ષ આપે છે. કેમકે બીજા શાસ્રોથી ઇશ્વર જે હૃદયમાં સ્થાપી શકતા નથી માટે પુણ્યશાળી પુરૂષોએ ભાગવત ભણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com