________________
૧૧૫
સંક્ષિપ્ત નિર્વાણપદ પ્રક્રિયા – આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ-સત્વ શુદ્રી યુવા સ્મૃતિ, મૃતિભે, સર્વ ગ્રંથાનાં વિપ્રક્ષતરમ.
અન્ન, હૃદય, સ્મૃતિથી છેવટ અજ્ઞાન જાય છે.
દ,દાદા-દયા-માણસ, જ્ઞાની દેહનું ઈદ્રિનું દમન કરે, મનુષ્ય પૈસાવાળા દાન કરે.
બૃહદારણ્યક=આચાર્ય (ષિ યાજ્ઞવલ્કય).
યજુર્વેદ, મહાવાકય-અહં બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું. પવમાન મંત્ર -
અસતે મા સદ્ ગમય, તમસે મા તિર્ગમય,
મૃત્યમાં અમૃત ગમય. અર્થ:-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા,
તું હીણો હું છું તે, તુજ દર્શનના દાન દઈ જા. ઋત્વિજ પ્રકાર :
હેતા=વસ્તુ હેમીનાર, ઉદ્દગાતા=વેદ ગાનાર, અધ્વર્યું=જગવેદ ગાનાર, બ્રહ્મા યજ્ઞમાં શાંત બેસનાર.
આપણને બધાએ ગળથુથીમાં પ્રથમ “હું” જ પાયું છે, તેથી સૌ હું હું કરે છે.
આપણને જગત પાકું કેણ કરાવે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com