________________
૬૮
સંક્ષિપ્ત નિર્વાણપદ તમને કહા, મેંને સુના, ઇતનેમેં સબ બદલ ગયા. ઠસરાઈ વિના ગહરાઈ હોતી નથી. પાયા કહે સે બાવરા, ખેયા કહે સે કુર, પાયા ખેયા કુછ નહિ, જયે કા ત્યાં ભરપુર ભલા હુ આ હર વિસરે, શીરસે ટલી બલાય; જૈસા થા વૈસા રહા, અબ કુછ કહા ન જાય.
મુખ જપુ ન કર જપુ, ઉર જપુ નહિં રામ; રામ સદા હમ ભજે, હમ પાવે વિશ્રામ. હદ પે સે ઓલીયા, બેહદ પે સે પીર હદ બેહદ દોને ટપે, તાકા નામ ફકીર, અનીત્ય સઘળું શમી ગયુ, પાપે બ્રહ્માનંદ
આનંદસાગર અનુભવે, છુટ્યો સઘળો ફંદ. નિવૃહિ તે સાવ સ્વતંત્ર, કશી રહી નહિં કસુર; ત્યાગી ને કેણુ તાબે રાખે, હે કીસકી મગદુ૨. વિષય વિષવત્ ત્યાગ કરી, કરીએ સાધુ સંગ; પિતે સચિદાનંદ સદા, જેમને તેમ અભંગ. સત્ય અનુભવ થાય તે, દિલ દરીયે થઈ જાય મેતી નીસરે સહેજમાં, ત્યાં જ્ઞાની પરખાય. થરખુરૂ હતા હે ઈન્સાન, આફતે સહને કે બાદ
રંગ લાતી હૈ હીના, પત્થર સે પીસને કે બાદ. છે એક ને કાં બે ભાળ, તારે એટલે તારે હાથે કાં વાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com