________________
१७
સંક્ષિપ્ત નિર્વાણપદ
અર્થ -આકાશ બકડીયાના તળીયા જેવું દેખાય છે ને પતંગીયું અગ્નિ લાગે છે, પણ આકાશ તળીયા જેવું નથી ને આગીયે છવડે અગ્નિ નથી–તેમજ શરીર કે સંસાર સુખરૂપ નથી, માટે ચેતે.
• રાગદ્દેશ સદ્દગુરૂ શરણ વિના બંધન તારૂં ટળશે નહિં રે. કેશવ હરીની સેવા કરતા, પરમાનંદ બનાવે તેવા; શોધ વીના સજજન એવા જડશે નહિં -સદ્ગુરૂ સંત બડે પરમારથી, શીતલ જાકે અંગ; તપત બુજાવે એરકી, દેવે અપના રંગ. જાન નહિ બુજા નહિ, સમજી કયા નહિ ગોન અંધકે અંધા મીલા, શાહ બતાવે કોન. સંકલ્પને સમાવે તે સંત, અને સંકલ્પ ન ઉઠે તે ભગવંત. લેક મીલે તે લેકાચાર, સંત મીલે તે એકાકાર. સંત ન હેત સંસારમેં, તે જલ જાત સંસાર; જ્ઞાન કરી રહેસે, ઠારત ઠારે ઠાર. અણસમજુને પ્રાધતા, સામા માંડે ઠાઠ; કરડુ મગ પલળે નહિ, ભલે સે મણ બાળો કાટ. ગર જે મતબા ચાહે, મીટાદે અપની હસ્તીકે; દાના ખાખમે મીકર, ગુલે ગુલઝાર હોતા હે તૃણ સમ જીવન શુર, તૃણ સમ યતીકે નાર; તૃણ સમ જ્ઞાનીક લગે, નામ રૂપ સંસાર. સદ્દગુરૂએ સાનમાં, સમજાવ્યું ન જ રૂપ, સમજી જતા સાનમાં, હું ઈશ્વર અદ્દભુત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com