________________
માર્ચથી તુન. )
શ્રી
એનુ વર્ણન કર્યું છે. છઠ્ઠામાં ધૃતમાહાત્મ્ય; સાતમામાં અગીયાર પ્રતિમા; આ મામાં પડાવણ્યકાનુ વર્ણન, અતે નવમામાં દાત પૂજાશીલ ઉપવાસનું સ્વરૂપ તેમજ સત્ય ·ાણુ, કુપાત્ર ક્રાણુ અને અપાત્ર કાણુ, તે દાન કેતે આપવું તેનુ વિવેચન છે; દશમામાં અભયદાન અને કરૂણા દાનનું વર્જુન અને બાકીનામાં જિનેશ્વર અને સિદ્ધનું વર્ણન, બાર અનુપ્રેક્ષા સમાધિમરણ ઇત્યાદિકનું વર્ણન છે.
આ પ્રમાણે આ ગ્રંથ કેવળ ધર્મવિષયક છે. વળી તેમાં કેટલેક રેકાણે કવિએ કાવ્ય દૃષ્ટિથી રૂપકાની મેડી સંખ્યાના ઉપયોગ કર્યો છે. વિસ્તારના ભયથી તેના નમુના અહીં આપ્યા નથી. સર્વ ધર્મોનું નિરીક્ષણુ કરનારની ઇચ્છા હાય તેમણે આ ગ્રંથ એક વખત અવશ્ય વાંચા એમ અમારી તેમને સૂચના છે. પુષ્કળ લા એવા મત ધરાવે છે કે શંકરાચાર્ય જૈત-ધર્મના ધર્મનું ખંડન કર્યું, પણુ કયા મતનું અને કયા તત્વનું ખંડન કર્યું તે સબંધ કંઇ પણુ ઉલ્લેખ નથી. પ્રત્યક્ષ શંકરાચાયના ગ્રંથમાંથી પશુ જૈતાના અમુક અક મતનું ખંડન કર્યું. એવા ઉલ્લેખ દેખાતા નથી, આમ હોવાથી જૈનધમ નું ખંડન કર્યું. એ નિરવ કથનના અર્થ કંઇ પણ સમાતા નથી. જૈનધમ માં એવા કાઇ પશુ મત ના કે જેનું ખંડન થઇ શકે. શ કરાચાય આધમનું ખંડન કર્યું છે, જૈનનું ખીલકુલ નહીં. તે સિવાય બ્રાહ્મણુધર્મીય કેટલાક કેટલાક ઇતિહાસ શાષક વિદ્રાનાએ એવા મત આપ્યા છે કે જે વખતે શકરાચાર્યને અનેકાંતાત્મક દિ જૈનમતનુ બરાબર ખંડન કરતા આવડવુ નહિ ત્યારે તેણે પાતાની ધ્રુવલ શક્તિથી ખલ વાપરી હૂડના ઉપયોગ કરી મુંડ મુડ તુડ તુડ કરી જૈનના સારી રીતે વિશ્વસ કર્યા અને કેટલાક અમૂલ્ય જૈન ધર્માંતે ત્મિક ગ્રંથ મત્સર બુદ્ધિયા સમુદ્રમાં ફેકી દીધા. હમણાની ડેક્કન કૅસેજના પ્રેફેસર અને માજી સેલાપુર હાઇસ્કૂલના હેડમાસ્તર શ્રીયુત કાયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આભિતગતિ.
૩૪૯
નાથ બાપુજી પાર્ક સોલાપુરમાં યુનીયત કલબમાં પેાતે છેવટે જે એક વ્યાખ્યાન આપ્યું હતું, જે વખતે શેઠ હીરાચ' નેમચંદ વગેરે હાજર હતા ત્યારે એવું કહ્યું હતું કે ગ્રંથ કર્તાની પશ્ચાત જૈનધર્મી થેાના મતનું ખંડન કેટ લાએક બ્રાહ્મણ આચાર્યાએ કર્યું છે અને તે ઠેકાણે પાતે સ્વતઃ શેરા કર્યાં છે. પણ ખંડન કર્યા પછી તે ગ્રંય જ્યારે જૈન આચાયૅના હા થમાં પડયા કે તરતજ તે પુનઃ તે બ્રાહ્મણેાના મતનું ખંડન કરવા એવા ઉલ્લેખ કરે છે કે જૈનધર્મીય પરિભાષા ન સમજવાથી તે બ્રાહ્મણુ આચાર્યએ ખંડન કર્યું છે અને પછી તે તેઓના મતેાનુ ખંડન કરે છે. તે જ્યા ખ્યાનકારના વિષય · પ્રાચીન તામ્રપરા હતેા. અરતુ. સારાંશ એ છે જે અનેકાંતાત્મક જૈનમત અખડિત છે. બાદરાયણુ સત્રમાં પશુ જૈન
'
તત્વને જુદા ઉલ્લેખ મળી આવે છે. શંકરાચાર્ય આધ્યમતનું ખંડન કર્યું, કારણ કે મડનમિશ્ર બેદું હતેા. જૈનધર્મ અને ધમ બન્ને જુદા છે અને બન્નેમાં મેટું અંતર છે. કેટલીક બાબતમાં જૈનધ"નુ તના સાથે સામ્ય છે તે પણ તેપરથી અને એકજ છે એમ કહેવુ કાઇ રીતે વ્યાજખી નથી, કારણુકે આ જગમાં સર્વ ધર્મોનાં સામાન્ય તત્વા એકમે કને સહજ સામ્ય દર્શાવતા હોય એ બનવા યોગ્ય છે, અને તેથી તે સર્વને એક કહેવાય ? ખીલકુલ નહિં. તે પ્રમાણે જૈન અને બૃદ્ધનુ સમજવુ.
"
હવે એ એ ધર્મ જુદા જુદા દ્વારાના જૈન ગ્રંથામાં પુષ્કળ પુરાવા છે પશુ તેન્ના ભિન્નપશુાના સબંધમાં પાશ્ચાત્ય ઇતિહાસ સંશોધક આમ્લ પંડિતાએ પેાતાના ગ્રંથામાંથી ઉલ્લેખ કરેલ છે કે “ મહાવીર અને ગૌતમ બુદ્ધુ એ સ્વતંત્ર અને ભિન્ન ભિન્ન પુરૂષ હતા અને તેમણે ભિન્ન ભિન્ન ત પ્રચલિત કર્યા. બંને સમકાલિન હતા. આ વિષયે રાઇસ સાહેબ (Inscription at Sharavan Belgo
,,
www.umaragyanbhandar.com