________________
માર્ચથી જીન. )
કાશ રાખનારૂ તત્વ ન હાય તે, જૈન શાસનને પ્રકાશ પણ ન હોય. જેમ શ્વેતામ્બરમાં આ પ્રકારનાં આધ્યાત્મિક લક્ષ્યને ન જરૂરનુ તવ રાખવું પડયું છે, તેમ દિગમ્બર દશામાં જે તત્વ છે તે અધ્યાત્મ લક્ષ્યને ઉપકરાક છે, પરંતુ શાસન ઉદ્યાતને માટે જરૂરતું નથી.
આ લેખ વાંચાં કેટલાક એવા અભિ પ્રાયપર ખેંચાઇ જવાના સંભવ છે કે, દિગ મ્બરેાને વિષે વિશેષ અધ્યાત્મ છે એમ અમારે કહેવાના ઉદેશ છે. અમારે! કહેવાના હેતુ એવે છે કે, શ્વેતામ્બર દશામાં આવસ્યક વ્યવહાર ઉપર ભાર મૂકવાનું તત્ત્વ દિગમ્બર કરતાં વિશેષ છે, તેમ દિગમ્બર દશામાં અધ્યાત્મ લક્ષ્ય ઉપર સ્વાભાવિક રીતે લક્ષ્ય રહે એવુ તત્ત્વ પણ છે; તથાપિ ને શ્વેતામ્બરેએ પ્રરૂપેલ આવશ્યક અને ઉપકારક વ્યવહારને વિષે રહેલા અવકાશને જોએ તે કરતાં વિશેષ ક્ષબાવવામાં આવતાં અધ્યાત્મ કરતાં જોએ તે કરતાં વિશેષ ભાર વ્યવહાર ઉપર મુકાયા હાય તા, દિગમ્બર દશામાં એવું પણ તત્ત્વ રહેલું હાવુ એઈએ કે, ગ્ વહાર પ્રત્યે જેટલેા ભાર મૂકાવા જોઇએ તે કરતાં આ, અને અધ્યાત્મ ઉપર જોઇએ તે કરતાં વિશેષ ભાર મૂકવા ગયેલ નજરે પડે છે; કારણ કે જો તેમ ન હત, તેા તેમાંથી · સમયસારીઆ ’નામના શબ્દ અધ્યાત્મી અથવા શુક્લ અઘ્યાત્મી જેવા જે વર્ગ નીકજ્યેા છે તે નીકળવા ન પામત. ઉપર ‘- સમયસાર ' નામના જે અદ્ભુત ગ્રંથની વાત કહે. વામાં આવી છે તે ગ્રંથ માત્ર વાંચીને દિગમ્બરામાં એક એવે. વર્ગ નીકળ્યા છે કે, જે
"
ત્રણે સપ્રાદાયાની સ્થિતિના વર્તારા
૨૪૫
માત્ર શબ્દ અથવા શુષ્ક અધ્યાત્મીમને લગ ભગ મળતા છે. આ વર્ગ ‘ સમયસારીઆ નામથી એળખાય છે. કહેવાને હેતુ એવા છે કે, દિગમ્બર દશામાં અધ્યાત્મ લક્ષ્ય વિશેષ રહી શકવાના તત્વ વિશે અમે જેટલા જાગૃત છએ તેટલાજ તેમાં શુષ્ક અધ્યાત્મી બનાવ. વાના કાઇ અંશે રહેલા તત્વ વિષે અમે સાવધ છઇએ.
નૈતમાર્ગમાં અત્યારે મુખ્યપણે ત્રણ પ્રકારના સંપ્રદાયા પ્રવર્તે છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક, શ્વેતામ્બર સ્થાનકવાસી અને દિગમ્બર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આટલી વાત કહ્યા પછી એક વાત કહે. વાની ખાસ જરૂર છે. અમને એમ કંડેવામાં આવશે કે, અમે વ્યવહાર તથા અધ્યાત્મ કાને કહેવા માંગીએ છીએ. અમે શ્રીમાન્ રાજચ. દ્રના નીચેના શબ્દો
જૈનના મુખ્યપણે પ્રવર્ત્તતા ત્રણે સપ્રદાયાની ભવિષ્યની સ્થિતિના સહન કરવુ' પડશે ?
વર્તારા-પ્રથમ કેાને
ગચ્છ મતની જે કલ્પના, તે નહીં સદ્ હાર, ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર
માં વ્યવહાર અને નિશ્ચયની વ્યાખ્યા યુ રીએ છીએ. પેાતાના–નિજસ્વરૂપના
જે ભાન સહિત ક્રિયાકાંડ આદિ વ્યવહાર કરે છે તે વ્યવહાર અને અધ્યાત્મ બન્ને પ્રાપ્ત કરે છે; પરંતુ જે માત્ર ગુચ્છ અને મતની કલ્પનામાંજ રહે છે, તે જેમ સર્વ્યવહારને સેવનારા નથી; તેમજ જેએ નિજ્રરૂપનાં ભાન વિના માત્ર મુખેથીજ અધ્યાત્મના વાત્તૉલાપ કરે છે તે ખરા અઘ્યાત્મી નથી; માત્ર શઃ—અઘ્યાત્મીએ છે. જેઆ આત્મ-ભાન વિના ક્રિયાકાંડ સેવે છે. તે મુખેથીજ અધ્યાત્મની વાતા કરનારાં કરતાં ઉત્તમ છે એમ અમારા નિશ્ચય છે,
હિંદુસ્થાનના આ ભાગમાં શ્વેતામ્બર મૂર્ત્તિપૂજક, અને શ્વેતામ્બર સ્થાનકવાસીનું એર વિશેષ છે, જ્યારે ઉત્તર હિંદુસ્થાન તર′ દિગમ્બરન
www.umaragyanbhandar.com