________________
ભેટનું પુસ્તક તૈયાર છે.
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત.
આત્મસિધ્ધિશાસ્ત્ર.
“સનાતન જૈન ”ને જે ગ્રાહકોએ ગઈ શાલનું તથા આ ચાલુ શાલનું લવાજમ ભર્યું છે તેને શ્રીમાન્ રાજચંદ્ર પ્રણીત “આત્મસિધિશાસ્ત્ર” નામને ગ્રંથ ભેટ તરીકે આપવા માટે તયાર થયેલ છે.
જે ગ્રાહકોએ હજી લવાજમ ભર્યું નથી, તેઓને વિનતિ કે, આ આ અંક પહોંચ્યા પછી તરત જ ભેટનું પુસ્તક વી. પી. થી રવાના કરવામાં આવશે, તે “સનાતન જૈન”નું નીકળતું લવાજમ ભરી વી. પી. સ્વીકારવા કૃપા કરવી.
કેટલાક ગ્રાહક બાર બાર મહીના સુધી અંકો રાખી જયારે ભેટની સાથે લવાજમ વસુલ કરવા એક વી. પી. કરવામાં આવે છે ત્યારે એમ જાણ પાછો વળે છે તે જાણે પત્રકારે, તેઓને અર્થે માસિકો મફત કાઢતા ન હોય. આમ મ થ " વિનંતિ છે.
સનાતન જૈન ઓરીસ”
ઝવેરી બજાર મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com