SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન જૈન વિચાર સમુચ્ચય. – જિ :૦: – આ “સનાત જૈન” પત્રના સંપાદક મી. મનસુખલાલ રવજીભાઈ મહેતાના હાથથી “સનાતન જેન”માં લખાએલા મુખ્યલેખે ( Leading articles)ને સંગ્રહ કરી તેને પુસ્તકના આકારે છપાવવાનું અમેએ શરૂ કર્યું છે. આ મુખ્ય લેખેથી જૈનના જુદા જુદા અનેક સવાલો ઉપર તદનજ નવીન પ્રકાશ પડે છે એ જાહેર પ્રજાને માહીત છે. આ પુસ્તક “નિર્ણય સાગર” પ્રેસમાં તેના ખાસ પડેલા બાલધ ટાઈથી અંગ્રેજી ઢબ ઉપર છપાય છે. - સનાતન જૈનના જન્મથી તે ત્રીજું વર્ષ પૂર્ણ થતાં સુધીના લેખેને સમુચ્ચય કરવામાં આવે છે. યલ આઠ પેજી ૩૦૦ પૃષ્ઠ. સુંદર વિલાયતી બાઈન્ડીંગવાળા પુઠા કરાવવામાં આવશે. મૂલ્ય અગાઉથી રૂ. ૧-૮-૦ (પિસ્ટેજ જૂદું) પાછળથી રૂ. ૨-૪-૦ - સનાતન જૈન ઓફીસ ઝવેરી બજાર-મુંબઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy