________________
૧૮
સનાતન જેન.
( ડીસેમ્બર થી ફેબરુઆરી
સંવત ૧૯૮૮
કર્તા શ્રી વર્ધમાનસૂરિ
૧૨૮૦
શ્રી હેમચંદ્રાચાર્ય
આસપાસ
અગ્યારમે સતક.
વિષય વાસુ પૂજ્ય ચરિત્ર પુણ્યાય ચરિત્ર શ્રાદ-દીનકરી ઉપમિતિભવ પ્રપંચ સમુચ્ચય
તેરમું શતક. ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર (તીર્થકર ચક્રવતિ૧૨ વાસુદેવળદેવ પ્રતિવાસુદેવએના ઐતિહાસિક ચરિત્રો) ગુજરાતી ભાષાંતર થયું છે. પરિશિષ્ટ પર્વ (શ્રી મહાવીર પછીથી હેમચંદ્રાચાર્ય સુધીના
ઐતિહાસિક ચરિત્ર) દ્વાશ્રય મહાકાવ્ય. (ઐતિહાસિક, અનુવાદક, પ્ર. મણિભાઈ) રામચરિત્ર અથવા જૈનીય રામાયણ (રામ, રાવણ, આદિ, જૈન હતા. એ આદિ બતાવનાર ઐતિહાસિક મહાન ગ્રંથ) ગુજ. રાતી ભાષાંતર થએલ છે. દેશી નામમાળા ( પ્રાકૃત તથા ગુર્જર ભાષાને એક મહાન અવલંબ રૂ૫)
શ્રી મુનિસુવ્રત ચરિત્ર વિકમચરિત્ર ( અનુવાદક છે.મણિભાઈ) ઐતિહાસિક ગુજરાતી ભાષાંતર થયું છે પાંડવચરિત્ર : (પાંડે જૈન હતા એ આદિ બતાવનાર. નળ, દમયંતીના ચરિત્ર નિરૂપક એક અદ્દભૂત મહાન ઐતિહાસિક ગ્રંથ) ગુજરાતી ભાષાંતર થયું છે. મૃગાવતીચરિત્ર કુમાર વિહાર (એતિહાસિક)
૧૨૯૪
શ્રી પદ્મપ્રભસૂરિ શ્રી રામચંદ્ર
૧૩૦૦
૧૩૦૦
શ્રી દેવપ્રભસૂરિ.
શ્રી વર્ધમાનગણિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com