________________
મુખકાયસામુદ્રિક
२७
વૈધ વિરેાધીએ પર વિજય મેળવી દિગ્વીજય કરે એમ કાર્તિકસામુદ્રિકનુ સનાતન વચન છે.
કપાળમાં શિવલ’ગાંચન્હ,
પારેખ,
જમણા
ક પર હાથે ગણપતિની આકૃત, ડાબા સાથે કાંક સ્વામિના આકાર, હૃદયે પાતિનું પ્રતિક તે ટીપર નં છાતીની નીચે પેટની મધ્યમાં પેડિયાની પ્રતિમા તથા ડુંટીની નીચે કાચબાની મુર્તિ નજરે પડતી હાય, અર્થાત સપ્ન દેવતાનાં સ્થાના ષ્ટિએ પડતાં હોય તે તે મનુષ્ય માલદાન, બળવાન પ્રતાપશાળી, પ્રભાવંત તે મહાવી કર્તવાન માનવી અની મહીમંડળમાં પુજાય. મૃત્યુ પર્યંત વેદધર્મના જયનાદ ખેલાવે, તે તે કૈલાસમાં વાસ કરે એમ ઉષાસામુદ્રકનું ત્રિકાલાબાધિત વચન છે.
હાય,
મનુષ્યના લલાટમાં સરસ્વતીદેવીનું ચિહ્ન દેખાતુ છાત્રે ગાયત્રીદેવીની પ્રતિમા પેખાતી હેય, કહૈ ત્રિશુળનુ પ્રતિક હાય, જમણા હાથે શંખાકૃતિ ભાસતી હૈાય, ડાબા હાથે તુરાઇને આકાર હાય, છાતીના મધ્ય ભાગે વેદત્રય રેખા જાતી હોય ને ફ્રુટીપર તે છાતીની નીચે પવનપાવડીની છયા નજરે પડતી હોય તે તે મનુષ્ય રાક્ષસકેાટિમાં અવતર્યા છતાં માનવ મનાય તે માનવાટિમાં અવતર્યા છતાં દેવસ્વરૂપે પૂજાય એવુ મહાસામુદ્રિકજયેતિષનુ અભય વચન છે.
જે સ્ત્રીના એજસવાન ભાલમાં પાતિરેખા, હૃદયપર લક્ષ્મીજીની આકૃતિ, પેટપર સરસ્વતીના આકાર, જમણા હાથે ખડગતા ને ડાબા હાથે ત્રિશુળનેા ભાસ થતો હોય તે નારી સ્વધનીષ્ટ સ્વનૃતિ પ્રિય, સ્વદેશાનુરાગી, ઓશાકત બની સમસ્ત વિશ્વમાં મેાક્ષવિદ્યાની જયાત જગાવી રાષ્ટ્રની દષ્ટા ઠરે. સ્વમાનની પ્રતિમા, સ્વાશ્રયની મ ંગલમુતિને સ્વતંત્રતાનું પૂજ્ય પ્રતિક પ્રતિક બની મહીમંડળમાં પ્રકૃતિદેવી અને મહાશકિત તરીકે હ ંમેશાં પૂજાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
*
19