________________
મનસામુહિક
મગળસારા.
*
આપને પ્રશ્ન સાધારણુ શ્રેણિતા છે. એના શુકન બહુજ સામાન્ય પ્રકારના છે. ચિન્તા ચિતને ચગડાળે ચડાવે અને નાણાંતા નામ કરાવે. સક્રેટ સહન કરવું પડે, મગજમાં પેલુ કાય નિષ્ફળ નિવડે, આપની અર્ધાંગનાના દેઢુ દુઃખ-દર્દ સહેવુ પડે અને પશ્ચાત પશ્ચાતાપ થાય. શ્રી ગુઘેશ્વરીની ભકિત કરો. એનાથી આપના ઉપરની આપત્તિયા એછી થશે. એની નિશાની આપના નિવાસસ્થાનની પાસે એક વૃક્ષ આવેલું છે, એવુ મગળમહારાજ બતાવે છે.
ક
......
બુધદેવ.
આપના આ પ્રશ્નના શુકન શ્રેષ્ટ છે. વરી પૂર વિજય મળશે. ભૂપાળથી કે જમીનદારથી કડવા પૂર્વ કે દક્ષિણુ દિશા તરફથી કાયદો મળશે. આપના માઠા ચક્ર હતા તે અશુભ સમય જતા રહ્યા છે. હવે સારા ગ્રહ થયા છે. કુળદેવતાની પૂજા કરજો,
:
શ્રી ક્ષીરભવાનીની સેવા કરો. તેથી આપના રેગરિપુના હાસ થશે, એની સાબિતી આપની સવ્ય ભુજાએ તલ છે, એવું ખુદેવનું માધવચન છે.
ભારતમાત . શારદાપીડાધીશ્વર શ્રોહર્યાપ્રવાચાર્ય મહારાજ સામુદ્રિક શાસ્ત્રના ભાગ્યાંકાળન વિવરણુ નીચે અનુસાર છે.
ગુરૂદેવતા.
આ પ્રશ્ન શુક્ર શુકનીયાળ છે .આપને હુન્નરઉદ્દેાગમાં
અતિશય ફાયદો થશે, પુત્રવિવાહ તથા પુત્રપ્રાપ્તિને લાભ મળશે,
-
2
માપનુ અળિ આપની પાસે નમતું આવશે. એક મહિનામાં આજને પૈસાની પ્રાપ્તિ થશે, ઉરમાં આનન્દ ઉદ્ભવશે. આપશ્રી સરીદેવીની સેવા કરશે. એનાથી આપનું પ્રાÄ પ્રગતિગ્રંથી
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com