________________
ફર્વ સામુદ્રિક
૧૧
.
.
.
.
.
.
નિરીક્ષણું સમય, મુખકાય સામુદ્રિક, હસ્ત ને ચરણરેખા, રગવિચાર, વનિતા વર્ણન, ગૃહિણી ગુણદર્શન, પુરૂષપ્રકૃતિ ને સ્વભાવ પ્રકૃતિ, ગૃહદેવતાનાં ભુવનકથાને, શુનાવળીને વર્તારે, કુબેરપાઠીનું પ્રશ્નમંડળ, શુભાશુભ નિર્ણય, જોતિષવિદ્યાદર્પણ, ગ્રહગણિત દર્શન, રાશિચક્ર ચિત્ર પ્રદર્શન, ચિન્હ પરિચય, આકૃતિ નિરૂપણ, આકાર નિદર્શન, છાયા સમીક્ષા અને પ્રતિકપરીક્ષા ઈત્યાદિ દેવ, દાનવ અને માનવનું ભુત, વર્તમાન ને ભવિષ્ય ભાખવા અત્યુપયોગી અમુલ્ય વિષયોનું વિગતવાર વર્ણન કરેલું છે. તે હું, ભગવતી પાર્વતી, ગણપતિ, કાર્તિકસ્વામિ અને ઉષાદેવી આપને અનુક્રમે શ્રવણુ કરાવીએ છીએ તે આપ સર્વ શ્રધ્ધાભકિતપુર્વક સાંભળે.
ઉપર પ્રમાણે કહીને મહાદેવજીએ મહાવિષ્ણુ તથા મહાલક્ષ્મીજીને શિવસામુદ્રિકશાસ્ત્ર કહી સંભળાવ્યું. પાર્વતીજીએ બ્રહ્માજી અને બ્રહ્મણીને શકિતસામુદ્રિકશાસ્ત્ર વર્ણવી બતાવ્યું, ગણપતિજીએ સરસ્વતીદેવી અને વિધાત્રી દેવીને વિનાયક સામુદ્રિક શાસ્ત્ર સંભળાવ્યું, ઉદેવીએ હનુમાનજીને ને કુબેરભંડારીજીએ ભૈરવનાથજીને કુબેરપાઠીની પ્રશ્નમંડળી ને બહસ્પતિજીએ શુકનવળીનું ઉઘાસ્તયક સર્વ દેવદેવીઓને વર્ણવી બતાવ્યું, અને વિશેષમાં જણાવ્યું કે –
“હે દેવદેવીઓ ! આ સામુદ્રિક જતિષવિદ્યા પ્રમાણે નરના સવ્ય અર્થાત જમણે હાથના પહોંચાની હથેળીમાં ને નારીના અપસવ્ય અર્થાત ડાબા હાથની હથેળીમાં આવેલી રેખાઓનું સિંહવલોકન કરવાથી શુભ અશુભ, સુખદુઃખ, ચઢતી પડતી, આયુષ્યમૃત્યુ ને ઉદયઅસ્ત ઇત્યાદિની દષ્ટિ બહાર રહેલી ગુપ્ત ઘટનાઓ
જાણી શકાય છે. આ સામુદ્રિક જ્યોતિષમહાશાસ્ત્રના આધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com