________________
આધ્યાય••••••••••••••••••
લક્ષ્મીજીને યંત્રશાસ્ત્ર, ને મહાવિષ્ણુ ભગવાનને ગ્રહશાસ્ત્રનું પારાયણ શ્રવણ કરાવ્યું. આ સર્વ શાનું પારાયણ શ્રવણું કરીને અતિ પ્રસન્ન થઈ બ્રહ્માજી, બ્રહ્માણી, નારદજી, સરસ્વતી, વિધાત્રીદેવી, હનુમાનજી, ભૈરવનાથજી, મહાવિષ્ણુને મહાલક્ષ્મીજીએ ભગવાન શંકરને તથા તેમની મંડળીને નમસ્કાર કરી પ્રાર્થના કરી:
હે અખિલ બ્રહ્માંડના જવલંત તિર્ધર પ્રભુ! આપના શિવસપ્તકને અમને કૃપા કરીને કહી સંભળાવેલાં સર્વશાસ્ત્રનો જેમાં સમાવેશ થઈ જતું હોય એવું અનુપમ કોઈ ભાવિ ભાખનારૂં મહાશાસ્ત્ર હેય તો તે અમોને સત્વરે સંભળાવે. જે શાસ્ત્રના આધારે આપે પ્રથમ સંભળાવેલાં સર્વશાસ્ત્રાને ફળાદેશ અમારાથી સરળતાપુર્વક સમજી અને કહી શકાય.”
દેવદેવીઓની ઉપર અનુસારની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ઉત્તર આપ્યો-“હે મહાવિષ્ણુ અને બ્રહ્માદિ દેવતાઓ ! મહાલક્ષ્મી તથા બ્રહ્માણી આંદ દેવીઓ! સાસુદિકતિષ મહાશાસ્ત્ર નામનું એક અમારૂં રચેલું મહાશાસ્ત્ર છે. તે મહાશાસ્ત્રમાં અમે આપને વર્ણવી બતાવેલાં સર્વ શાસ્ત્રોનો સમાવેશ થઇ જાય છે. તે મહાશાસ્ત્રનું તમે અમારી પાસેથી શાંતિથી શ્રવણ કરો. આ મહાશાસ્ત્રના શિવસામુદ્રિક, શકિતસામુદ્રિક, વિનાયસામુદ્રિક, કાર્તિક સામુદ્રિક, ને ઉષાસામુદ્રિક એવા પાંચ વિભાગે છે. એ પાંચ વિભાગમાં મુખકાય સામુદ્રિક, હસ્ત સામુદ્રિક, ચરણ સામુદ્રિક, પુર્વ દેહ સામુદ્રિક અને ઉત્તરદેહ સામુદ્રિક એવા પાંચ ઉપવિભાગો છે. આ પાંચ વિભાગ ને પાંચ ઉપવિભાગેવાળા સામુદ્રિક જયોતિષશાસ્ત્રનું અમેએ ત્રિકાળ
અબાધિત સનાતન શાસ્ત્ર એવું નામ રાખેલું છે. આ શાસ્ત્રમાં ત્રિલ દર્શક મહાવિદ્યા, સામુદ્રિક વિદ્યા, રેખા નિદર્શન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com