SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ચાય ૧૨ તે છતાં જે તેના પર ઇતબાર રાખવામાં આવશે તો તેના તરાથી દગો થવાનો સંભવ હોય છે. જે કઈ મનુષ્યને નિદ્રાતંદ્રામાં માંજરા મનુષ્યનો આભાસ થતું હોય, તે જાગ્રતાવસ્થામાં તેણે માંજરા માણસની ઉદાર. વૃત્તિની વાતને ઠંડા પહેરની તે જ માનવી. તે માણસ તેલમાં પડેલી માખને નીચાવે તેવી મખાસૂસ જ હશે. તેની પરમાથી પ્રકૃતિ કે દયાનીતિ બીજાને સપડાવવા માટેની જ હશે. આ ચોખવટ પરથી માંજરાને વિશ્વાસ ન કર. છતાંય જે કરશે તે નાણાંનું નુકશાન થશે. અપડદો . જે કેઈ નરનારીને નિદ્રાતંદ્રામાં બખડદો માણસ દેખાતે હોય, તે જાગ્રતાવસ્યામાં તે માણસને પિતાને મુખ ભેળા ને વિશ્વાસુ મનાવવા માગતા તીવ્ર બુદ્ધિશાળી ને કપટી જાણ. તેની મુવકુલીની બડાશે કે ભેળપણના ભડાકા બીજાને છેતરવાના જ હાય. તેની નીતિ ચલતાપૂજાની ચાલબાજી જ જાણવી. આ ખુલાસા પરથી સાવચેત નહિં થવાય તો તેની બટકબેલી વાણીથી બેવકુફ બની ઈજજતઆબરૂની રેવડી ઘણુદાણ થવાને સંજોગ છે. તાલિયા. કે છોકરા છોકરીને નિદ્રાતંદ્રામાં તાલિ માણસ દેખા દે તો તેમણે જાગૃતાવસ્થામાં તે તાલિયા પુરૂષને ગરીબાઇની ગમે તેવી કરૂણાજનક વાતે કરતે હવા છતાં, પિતા પર ગમે તેવી આફત પડયાનું કહેવા છતાં, નિર્ધન કે દરિદ્રી ન માનતાં ધનવાન, ઉદ્યમશીલ ને સુખી જાણવો. સાની તંગીની તેની વાતોને કૃત્રિમ માનવી. તેમ, છતાં છે જે તેવા પર વિશ્વાસ મુકવામાં આવશે, તે તે ધતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy