SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ સામુદ્રિક શારદાપીઠાધીશ્વર જગદ્ગુરૂ શ્રી સુરેશ્વરાચાર્ય સ્વામિ મહારાજના નામે વિશ્વવિખ્યાત થયેલ શ્રી બ્રહ્મસ્વરૂપાચાર્યજી જવે છે કે મનુષ્યના વદન, કર ને ચરણની રેખાઓને આધારે ભુત વર્તમાન ને ભવિષ્ય એ ત્રણેય કાળના બનેલા, બનતા ને બનવાના બનાવનું ન કરી શકાય છે. બાળક અવતરે છે તે સમયે તે હેક, કપાળ, હથેલી, ને પગનાં તળિયાંમાં રેખાઓ લઇનેજ જ-મતું જણાય છે. ત્યારબાદ જેમ જેમ તેની આતરિક શકિત ખિલવા પામે છે, તેમ તેમ એ રેખાઓમાં સુધારાવધારો થત જ્ય છે. માણસના ભિન્નભિન્ન અંગેના આકારે સામાન્ય રીતે વંશપરંપરાગતના આકારે જેવા સામાન્ય જ હોય છે. તેમાં ઉપર ટપકે જેમાં જે ફેર જણાય છે. તે ફેર પણ સામાન્ય જેવો લાગે છે. તે છતાંય ચહેરા મેળવવા જતાં એક બીજા વચ્ચે રહેલું અંતર વધી જશે. ને જયારે હાથની રેખાઓ વચ્ચે તુલના કરવા જશે તે જણાશે કે સામાન્ય લાગતી વસ્તુઓ પાછળ કેટલાયે ભેદ છુપાયે છે. માણસના બે હાથની રેખાઓ મેળવવા જતાં મળતી નથી. મનુષ્ય હૃદયમાં ઉદ્ભવતી આનંદ કે આઠંદની ઉમએ તેના મુખ પર જણાય છે. કૃત્રિમતાની કલાશકિત સાય કરતાં આવી ઉમિની લહરે પણ ગુપ્ત રખાય છે. અંતરમાં આગ ને આંખોમાં ફાગ. હસ્તે મેંઢે વેદનાવહ્નિમાં જલતા મનુષ્યો ઓછી નથી હોતા. પરંતુ એ માણસના હાથમાં છે એટલે તેને તે અજમાવે છે. તેને ગુપ રાખી બીજાને તેનાથી અજાણ રાખી શકે છે. પહોંચા વિગેરેની આકૃતિઓ એ તે ઈશ્વરદત્ત નોંધો છે. તેમાં ગુપ્ત રાખી શકાવાનું નથી. પંજા પર પડેલા આંક ભુત, વર્તમાન ને ભાવિના ભાવ છે. એ ત્રિકાલ-દર્શન કરાવી શકે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035238
Book TitleSamudrik Shastra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy