________________
[ સમ્રુદ્
: ૪૬ ઃ
શકશે જ નહી.
એ મારા જીવતાં તે। કØાપિ કાળે ખની લઈ,આ જ ક્ષણે હું અવન્તીના ત્યાગ કરી જઉ* છું. ભાવી કર્માધીન છે. શાસનનું હિત સંભાળવુ' અને સાધુસ'પ્રદાયનું રક્ષણ કરવું એ ફ૨જ મહાજનને સુપ્રત કરતા જઉં છું. મારા વિદ્વાન પટ્ટ શિષ્યને મારી ગેરહાજરીમાં હું સાધુ સઘાડાના ભાર સુપ્રત કરુ છું.” આ પ્રમાણેના આદેશ આપી શ્રી કાલિકાચાય એ સ્વાદય તપાસી શુભ શુકને ઉપાશ્રયના ત્યાગ કર્યાં.
R
શુ' જૈન સાધુ, એ અત્યાચારી રાજવીની નજરમાં શિક્ષક ગણાય ? ના, ના, આ ભિક્ષુકતે કાણું? ધર્મની શિક્ષા આપનારા અને આત્માનું કલ્યાણ કરનારા; નહિ કે દીનતામય સ્થિતિમાં રહી, પેાતાના અત્યાચારમાં મસ્ત રહી ભિક્ષુક પણાને લજવનાર. આજ ક્ષણે હું મારા બહેાળા સંઘાડાના ભાર પટ્ટધર શિષ્યને સાંપી, અવન્તીને ત્યાગ કરી, ગધસેનના દુરાચારનેા બદલેા આપવા કોઇ સમથ' રાજવીની શેાષમાં અહીંથી પ્રયાણ કરી જ.
માદ પેાતાના પટ્ટધર શિષ્ય તેમજ સાધુ સમુદાયને એકત્રિત કરી, મહાજનને મેલાવી કહ્યું કે “ શાસનહિતના રક્ષણાથે પેાતાની જોખમદારીના ભાર મારા એકલાને માથે
܀
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
X
X
X
દળ
મહેાખત કીજે મરદકી, કબહુ આવત કામ શિર સાટે શિર દ્વૈત હૈ, દુ:ખીઅનકા વિશ્રામ ૧ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર કાલિક આચાય ના ફરે, પશ્ચિમ ઊગે સૂર ર ભીષ્મપ્રતિજ્ઞા જેણે કરી, અન્યાયને હણવાકાજ જિનશાસનદીપક સૂરિવરેથી, શાસનીપે આજ.
www.umaragyanbhandar.com