________________
આભાર દર્શન
પ્રસ્તુત ગ્રંથમાં નીચેના સાહિત્યપ્રેમી ગૃહસ્થા તરફથી પ્રેત્સાહનાથે મદદ મળી છે, જેને આ સ્થળે આભાર માનીએ છીએ. શેઠ વાડીલાલ ચત્રભુજ ગાંધી મુંબઈ શેઠ ચત્રભુજ મોતીલાલ ગાંધી મુંબઈ સ્વ. શેઠ ભવાનજી વર્ધમાનના ધર્મપત્ની શેઠ લાખમશી પાલણુ કછ-બીદડાવાળા શેઠ લીલાધર ગુલાબચંદ વેરાવળવાળા શેઠ રમણીકલાલ મોહનલાલ (મેહન પીકચર્સવાળા) શેઠ પદમશી પ્રેમજી ઝવેરી કચ્છ-મુદ્રાવાળા શેઠ રણછોડભાઈ રાયચંદ ઝવેરી મુંબઈ સ્વ. શેઠ શાંતિલાલ જમનાદાસ મોરારજીના પુણ્યાર્થે તેમના ધર્મપત્ની શેઠ રતીલાલ લખમીચંદ લાદીવાળા વાંકડીયા શેઠ રતનશી પાલન સેજપાલ કચ્છ-લાયજાવાળા
આ ઉપરાંત આચાર્યશ્રી વિજયપ્રીતિસૂરીશ્વરજીની આ સાહિત્ય-સંસ્થા પરત્વે ઉમદા લાગણી છે અને તેઓશ્રી વારંવાર પ્રકાશના કાર્યને વેગવંત બનાવવામાં અમને સહાયરૂપ નીવડે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com