________________
મુહપત્તિના ૫૦ બોલ. [૫૭] “પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરૂં” જમણે પગે પડિલેહતાં બોલવું કે “વાયુકાય, વનસ્પતિકાય, ત્રણકાયની જયણાકરૂં” મસ્તકે પડિલેહતાં બોલવું કે “કૃષ્ણ લેશ્યા, નીલ લેહ્યા, કાપત લેશ્યા, પરિહરૂં.”
સામાયિક લેવાનો વિધિ.
ઠવણી પર પધરાવેલા સ્થાપનાચાર્યજી ન હોય તે ઊંચે સ્થાનકે પુસ્તક આદિ જ્ઞાન, દર્શન કે ચારિત્રનું ઉપકરણ મૂકીને, શુદ્ધ વસ્ત્ર સહિત થઈ, કટાસણું પાથરી, ચરવળે, મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી, જમણે હાથ ઉધે સ્થાપના સન્મુખ રાખી, એક નવકાર તથા પંચિંદિય કહેવાં. પછી ખમાસમણ દઈ ઈરિયાવહિયં સૂત્ર, તસઉત્તરી, અન્નત્થ ઊસસિએણું કહી એક લેગસ્સ ( “ચંદેસુ નિમ્મલયર ” સુધી) અથવા ચાર નવકારને કાત્સર્ગ કરો અને “નમો અરિહંતાણું ? એ પદ બેલી કાયોત્સર્ગ પારીને પ્રગટ લોગસ્સ કહે. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું? કહી કંઈક વિરામ લઈ “ઈચ્છે” કહી પચાસ બેલ ચિંતવવા સાથે મુહપત્તિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ “ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું?, “ઈચ્છે” કહી, ખમાસમણ દઈ “ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્સામાયિક ઠાઉં? “ઈચ્છે ” કહી બે હાથ જે એક નવકાર ગણી “ઈચ્છકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી” કહી ગુરૂ અથવા વડિલ હોય તે તેઓની પાસે કરેમિભતે! ઉચ્ચરવું, નહિતર પિતાની મેળે કરેમિ ભંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com