________________
gasesceeeeeeeee886cresceccele 8 મુહપત્તિના ૫૦ બેલ. કે
પ્ર. મુહપત્તિના ૫૦ બેલ ક્યા?
ઉ. મુહપત્તિને બન્ને બાજુ જોતાં બોલવું કે “સૂત્ર અર્થ તત્વ
કહી સદઉં” ડાબે હાથે ખંખેરતાં બોલવું કે “સમ્યક ત્વમેહનીય, વિશ્વમોહનીય, મિથ્યાત્વમોહનીય, પરિહરૂં જમણે હાથે ખંખેરતાં બોલવું કે “કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, પરિહરૂ” જમણા હાથમાં લઈ લેતાં બોલવું કે
સુદેવ, સુગુરૂ, સુધર્મ આદરૂં” જમણા હાથથી દુર કરતાં બોલવું કે “કુદેવ, કુગુરૂ અને કુધર્મ પરિહરૂ” ડાબે હાથે પડિલેહતાં બેલવું કે “જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરૂ, જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના, પરિહરૂં, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂં, મનદંડ વચનદંડ, કાયદંડ પરિહરૂં” ડાબી ભુજાએ પડિલેહતાં બોલવું કે “હાસ્ય, રતિ, અરતિ, પરિહરૂં” જમણી ભુજાએ પડિલેહતાં બોલવું કે “ભય, શેક, દુગંછા, પરિહર્સ” મુખે પડિલેહતાં બોલવું કે “રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ, પરિહરૂં ” હૃદયે પડિલેહતાં બોલવું કે “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય, પરિહરૂ” ડાબેખભે પડિલેહતાં બોલવું કે “ક્રોધ માન, પરિહરૂ” જમણે ખભે પડિલેહતાં બોલવું કે માયા લેભ પરિહરૂ” ડાબે પગે પડિલેહતાં બેલવું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com